Amreli/ કોરોનાના કહેર વચ્ચે મોડી રાત્રી સુધી ભજનની જામી જમાવટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમરેલી:ભજનના કાર્યક્રમમાં સો.ડિસ્ટન્સના ધજાગરા વડિયા સદગુરુ નગરમાં ભજનની જામી જમાવટ સદગુરુ નગરમાં ભજનનો યોજાયો હતો કાર્યક્રમ કોરોનાના કેર વચ્ચે મોડી રાત્રિ સુધી યોજાયો કાર્યક્રમ ભજનિક કલાકાર સહિતના સ્ટેજ પર માસ્ક વગર દેખાયા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસનો અભાવ જોવા મળ્યો મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા […]

Breaking News
a 43 કોરોનાના કહેર વચ્ચે મોડી રાત્રી સુધી ભજનની જામી જમાવટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

અમરેલી:ભજનના કાર્યક્રમમાં સો.ડિસ્ટન્સના ધજાગરા
વડિયા સદગુરુ નગરમાં ભજનની જામી જમાવટ
સદગુરુ નગરમાં ભજનનો યોજાયો હતો કાર્યક્રમ
કોરોનાના કેર વચ્ચે મોડી રાત્રિ સુધી યોજાયો કાર્યક્રમ
ભજનિક કલાકાર સહિતના સ્ટેજ પર માસ્ક વગર દેખાયા
કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસનો અભાવ જોવા મળ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…