Gujarat News/ રાજ્યની લો કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય

રાજ્યની લો કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. 8 ગ્રાન્ટેડ લો કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની તેને મંજૂરી મળી નથી.

Gandhinagar Gujarat Breaking News Uncategorized
Beginners guide to 34 2 રાજ્યની લો કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય

અમદાવાદઃ રાજ્યની લો કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. 8 ગ્રાન્ટેડ લો કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની તેને મંજૂરી મળી નથી. મંજૂરી ન હોવા છતાં આ કોલેજમાં વિદ્યાર્થીઓ ભણે છે. સમગ્ર મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં કરશે જાહેરસભા, માયાવતી સુલતાનપુરમાં કરશે પ્રચાર

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ માટે નહી ખાવા પડે RTOના ધક્કા, સરકારે બદલ્યા નિયમો, 1જૂનથી થશે લાગુ

આ પણ વાંચો: સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત