Not Set/ ડેટ પર ગયેલી યુવતીને, કહ્યું “ખરાબ દેખાય છે”, તો તેણીએ પછી મેળવી ખર્ચની રકમ રૂ. 1.6 લાખ

જ્યારે કોઈ મહિલાને ડેટ પર ”ખરાબ અનુભવ’  થયો તો તેણીએ, તેના ખર્ચની માંગણી કરી. આ મહિલાને લગભગ 1.6 લાખ રૂપિયા (ગોફુંડમી તરફથી 84 હજાર અને બમ્પલથી પણ આટલી જ રકમ) પણ મળી છે. આ રકમ ડેટ પર ગયેલ યુવક તરફથી નહીં પરંતુ, અજાણ્યા લોકો તરફથી મળી છે. હકીકતમાં, મહિલાએ ડેટ પર થયેલ ખર્ચને પરત મેળવવા […]

World
d1 2 ડેટ પર ગયેલી યુવતીને, કહ્યું "ખરાબ દેખાય છે", તો તેણીએ પછી મેળવી ખર્ચની રકમ રૂ. 1.6 લાખ

જ્યારે કોઈ મહિલાને ડેટ પર ”ખરાબ અનુભવ’  થયો તો તેણીએ, તેના ખર્ચની માંગણી કરી. આ મહિલાને લગભગ 1.6 લાખ રૂપિયા (ગોફુંડમી તરફથી 84 હજાર અને બમ્પલથી પણ આટલી જ રકમ) પણ મળી છે. આ રકમ ડેટ પર ગયેલ યુવક તરફથી નહીં પરંતુ, અજાણ્યા લોકો તરફથી મળી છે. હકીકતમાં, મહિલાએ ડેટ પર થયેલ ખર્ચને પરત મેળવવા માટે ઓન લાઇન ભંડોળ અભિયાન શરૂ કર્યુ હતું.

d4 ડેટ પર ગયેલી યુવતીને, કહ્યું "ખરાબ દેખાય છે", તો તેણીએ પછી મેળવી ખર્ચની રકમ રૂ. 1.6 લાખ

તેઓ જેની સાથે ડેટ પર ગયા હતા, તેના દ્વારા 28 વર્ષીય બ્રિટીશ મહિલા જેડ સેવેજના શરીર વિશે નકારાત્મક ટિપ્પણી કરવામાં આવી હતી. છોકરાએ એમ પણ કહ્યું કે તે પહેલા જેવી સુંદર નથી લાગી રહી.  મહિલાને તે ખૂબ ખરાબ લાગ્યું કે તેણે ડેટ પર ખર્ચ કરેલા તમામ ખર્ચ ને પરત મેળવવાનું નક્કી કર્યું.

d3 2 ડેટ પર ગયેલી યુવતીને, કહ્યું "ખરાબ દેખાય છે", તો તેણીએ પછી મેળવી ખર્ચની રકમ રૂ. 1.6 લાખ

ખરાબ અનુભવ પછી, મહિલાએ મજાકથી GoFundMe પર એક કેપન શરૂ કર્યું. લોકોએ મહિલાને 84 હજાર રૂપિયા પણ આપ્યા હતા. એક બાળકની માતાએ એવી જેડ સેવેજે જણાવ્યું હતું કે તેને કોઈ ખ્યાલ નથી કે તેને આટલા પૈસા મળશે.

તેણે કહ્યું કે,  કોઈ છોકરાની વર્તણૂકને કારણે તે ડેટ પર જવાનું બંધ નહીં કરે.  તેણે કહ્યું કે હું જેવી દેખૌ છું તેનાથી ખુશ છું. તેને પ્રાપ્ત રકમમાં થી થોડોક ભાગ દાન આપવાનો નિર્ણય કર્યો છે.

d2 ડેટ પર ગયેલી યુવતીને, કહ્યું "ખરાબ દેખાય છે", તો તેણીએ પછી મેળવી ખર્ચની રકમ રૂ. 1.6 લાખ

મહિલાએ કહ્યું હતું કે તે દાનનો એક ભાગ તે મહિલાઓ પર ખર્ચ કરશે જેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ મહિલા યુકેના સિસ્ટનમાં રહે છે. ડેટ પર જતાં ટ્રેનની ટિકિટ વગેરે ઉપર લગભગ 8 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતાં. (પ્રતીકાત્મક ફોટો)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.