આજનું રાશિભવિષ્ય/ આ રાશીના જાતકોની મહેનત રંગ લાવે, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

જાણો 9 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 57 આ રાશીના જાતકોની મહેનત રંગ લાવે, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૧૨-૨૦૨૩, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ બારસ
  • રાશી :-    તુલા   (ર,ત )
  • નક્ષત્ર :-   ચિત્રા             (સવારે  ૧૦:૪૪ સુધી.)
  • યોગ :-    શોભન                    (રાત્રે ૧૧:૪૮ સુધી.)
  • કરણ :-    કૌલવ            (સાંજે  ૦૬:૪૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                             ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૮ કલાકે                            ü સાંજે ૦૫.૫૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૪:૨૪ એ.એમ ડિસે-૧૦                        ü ૦૩:૦૭ પી.         એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૦ થી બપોર ૧૨:૫૩ સુધી.       ü સવારે ૦૯.૫૦ થી સવારે ૧૧.૧૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • રામ નામની માળા કરવી
  • બારસની સમાપ્તિ      :      સવારે ૦૭:૧૭ સુધી
  • તારીખ :-        ૦૯-૧૨-૨૦૨૩, ગુરુવાર / કારતક વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૯ થી ૦૯:૫૦
લાભ ૦૧:૫૨ થી ૦૩:૧૩
અમૃત ૦૩:૧૩ થી ૦૪.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૪ થી ૦૭:૩૩
શુભ ૦૯:૧૩ થી ૧૦:૫૨
અમૃત ૧૦:૫૨ થી ૧૨:૩૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વિચારો બદલાયા કરે.
  • આતુરતાનો અંત આવે.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ નવી શરૂઆત થાય..
  • લગ્ન યોગ ખૂબ સારા છે.
  • મહેનત વધારે કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવું જ્ઞાન મળે.
  • કોઈ આમંત્રણ મળે.
  • ભૂતકાળના સમયની યાદ આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ, હ) :-
  • અણધારી ભેટ મળી.
  • લગ્ન યોગ પ્રબળ થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું..
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

 

  • સિંહ (મ, ટ) :-
  • કોઈનું ખોટું ન કરવું..
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • કંટાળો આવે..
  • મન બેચેન રહે.
  • શુભ કલર- રાખોડી
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સ્વાસ્થ્ય સાચવવું.
  • કામમાં મળું થાય.
  • મહેનત રંગ લાવે.
  • મગજ ચકડોળે ચઢે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

 

 

  • તુલા (ર, ત) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
  • ફરવા જવાનું મન થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • શાંતિથી કાર્ય કરવું.
  • બાળકોને સાચવો.
  • સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • પીતૃના આશીર્વાદ મળે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • સાચી સલાહ મળે.
  • અંતરના આશીર્વાદ મળે.
  • બલીનો બકરો ન બનવું..
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

  • મકર (ખ, જ) :-
  • કસરત કરવી.
  • મહત્વની સમસ્યાનું સમાધાન થાય.
  • જૂના મિત્રોને મળવાનું મન થાય.
  • કોઈની લાગણી સમજાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૪

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • સ્વભાવ ચીડિયો બને.
  • જીવનમાં કાંઈ અદભુત થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધન બચાવો.
  • ગળાની સમસ્યા રહે.
  • મહત્વનું સ્થાન મળે.
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫