Not Set/ રાજકોટ સરકારી કચેરીઓમાં આરોળ્યા વિભાગે દરોડા કરતા મળ્યા મચ્છરોનાં પોરાં

  રાજકોટ. રાજકોટમાં ડેંગ્યુ તાવનાં કારણે મોટાભાગનાં રહેવાસીઓ ત્રસ્ત છે. ત્યારે આજે રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ-અલગ સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ગઇ કાલે રાજકોટની જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, એ.જી કચેરી, કલેકટર ઓફિસ, જૂની કલેકટર ઓફિસમાં ચેકિંગ દરમિયાન આ તમામ જગ્યાએ ડેંગ્યુ ફેલાવતા એસિડ મચ્છરોના પોરાં મળી આવ્યા હતા. […]

Top Stories Gujarat Rajkot
fghlkjhdflkjghdfkjdkjghdf રાજકોટ સરકારી કચેરીઓમાં આરોળ્યા વિભાગે દરોડા કરતા મળ્યા મચ્છરોનાં પોરાં

 

રાજકોટ.

રાજકોટમાં ડેંગ્યુ તાવનાં કારણે મોટાભાગનાં રહેવાસીઓ ત્રસ્ત છે. ત્યારે આજે રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ-અલગ સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જેમાં ગઇ કાલે રાજકોટની જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, એ.જી કચેરી, કલેકટર ઓફિસ, જૂની કલેકટર ઓફિસમાં ચેકિંગ દરમિયાન આ તમામ જગ્યાએ ડેંગ્યુ ફેલાવતા એસિડ મચ્છરોના પોરાં મળી આવ્યા હતા.

dfhjgjhfgjhfgjf રાજકોટ સરકારી કચેરીઓમાં આરોળ્યા વિભાગે દરોડા કરતા મળ્યા મચ્છરોનાં પોરાં
Health Department Inspecting Government Offices of Rajkot

ત્યારે આજે ફરી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી પ્રેસ અને નામાંકિત ખાનગી હોસ્પિટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગે કચેરીમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટ, પક્ષીકુંજ, પાણીઓની ટાંકી,ઓફિસોના પડતર ભાંગરના રૂમમાં ચેકીંગ હાથ ધર્યું હતું.

gfldflkgjlkh રાજકોટ સરકારી કચેરીઓમાં આરોળ્યા વિભાગે દરોડા કરતા મળ્યા મચ્છરોનાં પોરાં
Health Department Inspecting Government Offices of Rajkot

મહત્વનું છે કે ડેંગ્યુ ફેલાવતા એસિડ મચ્છર દિવસે જ કરડતા હોવાથી સરકારી કચેરીઓમાં સૌથી વધુ લોકો આવતા હોય છે જેને લઈને ડેંગ્યુ થવાનો ભય વધારે રહે છે.