Home Minister Harsh Sanghvi/ આગામી મહિનાથી દેશમાં ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) એક આધિકારિક ફોજદારી સંહિતા છે

Top Stories Gujarat
Beginners guide to 89 આગામી મહિનાથી દેશમાં ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે

Gujarat News : આગામી 1 જુલાઈ 2024થી દેશમાં ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે, એમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું.

ભારત જેવા પ્રજાસત્તાક દેશમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) એક આધિકારિક ફોજદારી સંહિતા છે. જેને ડિસેમ્બર 2023 માં ભારતમાં બ્રિટીશ કાળથી ચાલતી ભારતીય દંડ સંહિતા (IPC) ને બદલવા માટે રજૂ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ