ભાવનગર/ મહુવાના ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટરનો હત્યારો તેનો પતિ જ નીકળ્યો

મહુવામાં ભૂતપૂર્વ નગરસેવિકાનો હત્યારો ઝડપાયો છે. ભાવનગર પોલીસે સરાહનીય કામગીરી બજાવતા હત્યારાને ઝડપી પાડ્યો છે. ભૂતપૂર્વ નગરસેવિકાની હત્યા બીજા કોઈએ નહી તેના પતિએ જ કરાવી છે.

Gujarat Others Videos
Former Woman corporator killed મહુવાના ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટરનો હત્યારો તેનો પતિ જ નીકળ્યો

@હિરેન ચૌહાણ

ભાવનગર ન્યૂઝઃ મહુવામાં ભૂતપૂર્વ નગરસેવિકાનો હત્યારો ઝડપાયો છે. ભાવનગર પોલીસે સરાહનીય કામગીરી બજાવતા હત્યારાને ઝડપી પાડ્યો છે. ભૂતપૂર્વ નગરસેવિકાની હત્યા બીજા કોઈએ નહી તેના પતિએ જ કરાવી છે.  હત્યા કરનારા મુમતાજ કલાણીયા નામના આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો.  એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને ઝડપ્યો હતો. ભાવનગરની ભૂતપૂર્વ નગરસેવિકા મુમતાઝ કલાણીયાની તેના જ પતિએ હત્યા કરી હતી. આરોપી હારૂન કલાણીયાએ મહુવાના હેન્ડલનગરમાંથી તેને ઝડપ્યો હતો.

કોંગ્રેસના ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટર મુમતાઝ કલાણિયાની બે દિવસ પહેલા જ હત્યા થઈ હતી. અજાણ્યા શખ્સો ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટરના વાસીતળાવ પાસેના ઘરમાં ઘૂસ્યા હતા. તેમની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. બોથડ પદાર્થના ઘા વાગવાના લીધે મુમતાઝ કલાણિયાના માથા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યાં ડોક્ટરોએ તેમને માથા પરની ગંભીર ઇજાના લીધે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થવાની સાથે જ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે તપાસ આરંભી હતી અને ચારેય દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સ્વાભાવિક રીતે મૃતકની કોલ ડિટેલ્સ ચકાસી હતી અને તેના બાતમીદારોને સાવધ કર્યા હતા. તેની સાથે કોર્પોરેટરના નજીકના સગાઓની પણ પૂછપરછ આદરી હતી. તેના પરથી પોલીસને ા ગુનાના શંકાસ્પદો અંગે માહિતી મળી હતી. તેની સાથે પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેના પરથી પોલીસે કડીઓ જોડી હતી અને ફક્ત બે જ દિવસમાં કેસ ઉકેલી નાખતા તેના હત્યારા પતિની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 મહુવાના ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટરનો હત્યારો તેનો પતિ જ નીકળ્યો


આ પણ વાંચોઃ Rocket Attacks/ જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય તો દરેક બંધકને મોતનો સામનો કરવો પડશે, હમાસે ઈઝરાયેલને હવાઈ હુમલા પર ધમકી આપી

આ પણ વાંચોઃ Cricket In Olympics/ ઓલિમ્પિકમાં ક્રિકેટનો 128 વર્ષ બાદ સમાવેશ થશે! ICCની 2 વર્ષની મહેનત લાવી રંગ

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઇઝરાયેલની ગાઝા પર સંપૂર્ણ ઘેરાબંધી મામલે UNના મહાસચિવે આપ્યું આ મોટું નિવેદન