Bangkok/ લિંગ પર 11 રિંગ લગાવતા પુરૂષનું ઓપરેશન કરવું પડ્યું

લિંગ ફૂલી જતા તે બેભાન થી ગયો હતો

Top Stories World
Beginners guide to 19 1 લિંગ પર 11 રિંગ લગાવતા પુરૂષનું ઓપરેશન કરવું પડ્યું

Bangkok News : થાઈલેન્ડમાં એક પુરૂષને કામોત્તેજના માટે પોતાના લિંગ પર 11 રિંગ લગાવી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

આ પુરૂષના મગજ પર કામોત્તેજના એટલી બધી સવાર થઈ ગઈ હતી કે લિંગ પર 11 રિંગ લગાવતા લિંગનું શિશ્ન ખતરનાક રીતે ફૂલી ગયું હતું અને તે બેભાન થઈ ગયો હતો. ડોકેટરે લાંબી જહેમત બાદ લિંગ પરની  રિંગો કાપી હતી.

સેક્સ્યુઅલ આનંદ માણવા માટે પુરૂષો એકલતામાં લિંગ પર આવી રિંગો પહેરે છે. આ એક વિકૃતિ અને માનસિક બિમારી હોવાનું ડોક્ટરોનું કહેવું છે. જેમાં શિશ્ન કોઈપણ ઉત્તેજના વગર સતત ઉત્થાનની સ્થિતીમાં રહે છે. જે કાયમી મુશ્કેલીમાં પરિણમી શકે છે. તેને કારણે પેનાઈલ ગેગ્રીન થઈ શકે છે અને ક્યારેક લિંગ કાપવાની ફરજ પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ