આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો લગ્નયોગ પ્રબળ ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

28 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
The marriage yoga of this zodiac sign is strong, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૧૦-૨૦૨૩, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ પુનમ
  • રાશી :-    મેષ   (અ,લ,ઈ)
  • નક્ષત્ર :-   રેવતી            (સવારે ૦૭:૩૧ સુધી.)
  • યોગ :-    વ્રજ             (રાત્રે ૧૦:૪૯ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ             (બપોરે ૦૩:૦૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૦૭:૩૨ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                                       ü મેષ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૦ કલાકે                            ü સાંજે ૦૬.૦૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૫:૪૪ પી.એમ.                                   ü ૦૫:૫૪ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૯.૩૨ થી સાંજે ૧૦.૫૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાનજીને સિંદુર અર્પિત કરવું.
  • પુનમની સમાપ્તિ   :         સવારે ૦૧:૫૩ સુધી. (ઓક્ટોબર-૨૯)
  • તારીખ :-        ૨૮-૧૦-૨૦૨૩, શનિવાર / આસો સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૫ થી ૦૯:૩૦
લાભ ૦૧:૪૭ થી ૦૩:૧૨
અમૃત ૦૩:૧૨ થી ૦૪.૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૩ થી ૦૭:૪૦
શુભ ૦૯:૧૨ થી ૧૦:૪૫
અમૃત ૧૦:૪૫ થી ૧૨:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • ઓચિંતા પ્રવાસના યોગ બને.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
  • નવા સપના જોવાય.
  • સાંધામાં દુખાવો રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • નાણાંનો નવો ધોધ વહેતો થાય.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ખોટો ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • કોઈ ભેટ મળે.
  • માથામાં દુખાવો રહે
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

 

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનને શાંતિ મળે.
  • સાસરા પક્ષથી લાભ થાય.
  • આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.
  • નોકરીની નવી તક ઉભી થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ખોટો ધન ખર્ચ થાય.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • વેપારી વર્ગને સંભાળવું પડે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતો ધન લાભ થાય.
  • જૂના મિત્રો મળે.
  • સખત મહેનતની જરૂર છે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

 

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • નફો મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪