આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને મુલાકાતોના યોગ વધતા જણાય, જાણો તમારું આજનું રાશિફળ…

કન્યા રાશિના લોકોએ વિવાદથી બચવું, અન્ય રાશિઓનો દિવસ કેવો પસાર થશે

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 27 સપ્ટેમ્બર ભાદરવા વદ દસમ શુક્રવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 6.29 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • એકાદશી શ્રાધ્ધ છે.
  • દશમની સમાપ્તિ   :        રાત્રે ૧૦:૩૩ સુધી.

 

તારીખ   :-    ૨૯-૦૯-૨૦૨૪, શુક્રવાર / ભાદરવા વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૯ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
શુભ ૧૨:૩૦ થી ૦૨.૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • કામ વધારે રહેશે.
  • કોઈ જૂની વાતનો ઉકેલ મળી શકે છે.
  • દોડભાગ વધારે રહેશે.
  • વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શરીરની તકલીફ રહી શકે છે.
  • નાની વાતોમાં તણાવ થાય.
  • કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
  • કામની શરૂઆતમાં મોડું થશે
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમને પ્રેરણા મળશે.
  • કોઈ કામમાં વિલંબ થાય.
  • ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે.
  • કંટાળો આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • તમારે ભય અને તણાવ ઉભો થાય.
  • સમસ્યા આવી શકે છે.
  • નાની વાત ઉપર ઝઘડો થાય..
  • કામ અંગે વધારે ધ્યાન આપો.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ , ટ) :-
  • વ્યક્તિત્વ પ્રભાવિત રહેશે.
  • કોઈનું ખોટું કરવું નહિ.
  • તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે.
  • કોઈ આમંત્રણ મળે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમને નાની વાત ઉપર ગુસ્સે થવાય.
  • સ્વભાવ ચીડિયો બને.
  • તમારાથી અન્ય લોકોને દુઃખ થાય.
  • બોસ સાથે વિવાદ કરશો નહીં.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૧
  • તુલા (ર , ત) :-
  • જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે.
  • સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
  • પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
  • સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭
  • વૃશ્વિક (ન, ય) :-
  • વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
  • અટવાયેલાં કામ પૂર્ણ થશે.
  • અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અચાનક ધનલાભ થાય.
  • વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
  • રિલેશનશિપમાં તણાવ આવે.
  • આંખ સાથે જોડાયેલી કસરત કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • પરિવારમાં મતભેદ થઇ શકે છે.
  • કોઈ મહત્વની વસ્તુ ભૂલી જવાય.
  • પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.
  • નવી સ્વાદ માણી શકાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી વ્યક્તિ જીવનમાં આવે.
  • સારો અને ખરાબ બંને અનુભવ મળી શકે છે.
  • કરિયર ચોઇસને લઇને કન્ફ્યૂઝન રહેશે.
  • આતુરતાનો અંત આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સાંજ પછી સારા સમાચાર આવે.
  • યાદશક્તિમાં વધારો થાય.
  • મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
  • કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકો નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોડેથી કરે છે આ ત્રણ અંકોની જન્મતારીખ ધરાવતી કન્યાઓ, લવ લાઈફમાં હોય છે…

આ પણ વાંચો:આ 3 તારીખોએ જન્મેલી વ્યક્તિ હોય છે દેવાદાર, ગયા જન્મનું ચૂકવે છે ઋણ

આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…