Not Set/ અહીં માત્ર 7900 રૂપિયામાં જ મળે છે સેમસંગ ગેલેક્સી નોટ 9, જાણો

  સુપ્રસિદ્ધ સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગે તાજેતરમાં ન્યૂયૉર્કમાં યોજાયેલી ઇવેન્ટમાં પોતાના નવા ફ્લેગશિપ ‘ફેબલેટ’ ગેલેક્સી નોટ 9 લોન્ચ કર્યું છે. કંપનીના ગેલેક્સી નોટ સિરિઝની ખૂબ જ રાહ બાદ અંતે તે સ્માર્ટ ફોન આપણી સમક્ષ ઉઅપસ્થિત છે. આ સ્માર્ટફોન 6.4 ઇંચ ક્યુએચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. તે 6 જીબી / 8 જીબી રેમ અને […]

Top Stories Tech & Auto
103 samsung galaxy note 9 અહીં માત્ર 7900 રૂપિયામાં જ મળે છે સેમસંગ ગેલેક્સી નોટ 9, જાણો

 

સુપ્રસિદ્ધ સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગે તાજેતરમાં ન્યૂયૉર્કમાં યોજાયેલી ઇવેન્ટમાં પોતાના નવા ફ્લેગશિપ ‘ફેબલેટ’ ગેલેક્સી નોટ 9 લોન્ચ કર્યું છે. કંપનીના ગેલેક્સી નોટ સિરિઝની ખૂબ જ રાહ બાદ અંતે તે સ્માર્ટ ફોન આપણી સમક્ષ ઉઅપસ્થિત છે.

13596 1806041010506W અહીં માત્ર 7900 રૂપિયામાં જ મળે છે સેમસંગ ગેલેક્સી નોટ 9, જાણો

આ સ્માર્ટફોન 6.4 ઇંચ ક્યુએચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. તે 6 જીબી / 8 જીબી રેમ અને 128/512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજના બે ચલોમાં લોન્ચ કરવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી નોટની કિંમત 67,990 રૂપિયા છે. જો કે, તમે આ સ્માર્ટફોન 7900 રૂપિયામાં ખરીદી શકો છો.

KWNOTE9online tm 3 અહીં માત્ર 7900 રૂપિયામાં જ મળે છે સેમસંગ ગેલેક્સી નોટ 9, જાણો

ખરેખર, ભારતી એરટેલે જાહેરાત કરી છે કે સેમસંગ ગેલેક્સી નોટ 9 ના 128 જીબી સ્ટોરેજ વર્ઝન એરટેલ ઓનલાઈન સ્ટોરમાંથી ખરીદી શકાય છે. અહીં તમે ગેલેક્સી નોટ 9 ને ઇએમઆઈ પર 7,900 નું દઉં પેમેન્ટ આપી ખરીદી શકો છો. આ ઉપરાંત, ખરીદદારોને તેની સાથે એરટેલની પોસ્ટપેડ પ્લાન પણ મળશે.

Samsung Galaxy Note 9 Note9 1 of 4 અહીં માત્ર 7900 રૂપિયામાં જ મળે છે સેમસંગ ગેલેક્સી નોટ 9, જાણો

આ યોજના સાથે ગ્રાહકોને દર મહિને 100 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, એરટેલ સિક્યોર ડિવાઇસ પ્રોટેક્શન પેકેજ આપવામાં આવશે. અમાજોન પ્રાઇમ, એરટેલ ટીવી અને વિંક મ્યુઝિકની પણ મફત સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ રહેશે.