Not Set/ સેન્સેક્સ 72 અંકના વધારા સાથે અને નિફ્ટી 10987 ના સ્તરે બજાર ખૂલ્યું

આજે ભારતીય શેર બજાર વૈશ્વિક બજારોના જોરદાર સંકેત સાથે શરૂ થયું હતું. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 71.58 અંક એટ્લે કે 0.19 ટકા વધીને 37,175.86 પર રહ્યો હતો અને નિફ્ટી 4 પોઇન્ટ એટલે કે 0.036 ટકા ના વધાર સાથે 10,986.80 પર ખુલ્યો છે. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 22 આંકની મજબૂતી સાથે 37,127 પર અને નિફ્ટી  3 અંક ના […]

Top Stories Business
stock સેન્સેક્સ 72 અંકના વધારા સાથે અને નિફ્ટી 10987 ના સ્તરે બજાર ખૂલ્યું

આજે ભારતીય શેર બજાર વૈશ્વિક બજારોના જોરદાર સંકેત સાથે શરૂ થયું હતું. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 71.58 અંક એટ્લે કે 0.19 ટકા વધીને 37,175.86 પર રહ્યો હતો અને નિફ્ટી 4 પોઇન્ટ એટલે કે 0.036 ટકા ના વધાર સાથે 10,986.80 પર ખુલ્યો છે. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 22 આંકની મજબૂતી સાથે 37,127 પર અને નિફ્ટી  3 અંક ના વધારા સાથે  10,985 ના સ્તરે હતો.

આજના બિઝનેસમાં મોટા શેરોની સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.21 ટકા અને મિડકેપ ઈન્ડેક્સ 0.28 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.

બેંકના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સમાં 0.33 ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 125 અંક ઘટીને 27693 ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, આઇટી ઇન્ડેક્સ 0.22 ટકા પર કારોબાર કરી રહ્યો છે, ફાર્મા ઈન્ડેક્સ 0.15 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન