Not Set/ અમદાવાદમાં રમાશે વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝ,જાણો સમગ્ર કાર્યક્રમ

અમદાવાદમાં રમાશે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ.હાલ ભારતની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે ત્યાં ટેસ્ટ સીરિઝ અને વન-ડે સીરિઝ ભારતે ગુમાવી  છે

Top Stories Sports
3 14 અમદાવાદમાં રમાશે વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝ,જાણો સમગ્ર કાર્યક્રમ

સીરિઝની ત્રણ વન-ડે અમદાવાદમાં રમાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
6 ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે મેચ
9મી ફેબ્રુઆરીએ બીજી વન-ડે મેચ
11મી ફેબ્રુઆરીએ ત્રીજી વન-ડે મેચ

અમદાવાદમાં રમાશે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ.હાલ ભારતની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે ત્યાં ટેસ્ટ સીરિઝ અને વન-ડે સીરિઝ ભારતે ગુમાવી  છે.આફ્રિકાથી પરત આવીને વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સીરિઝ રમશે,આ સીરિઝ માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્ય છે, આ વન-ડે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે,.ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે 3 વન-ડે રમશે આ તમામ  મેચ અમદાવાદમાં જ રમાશે, કોવિડ-19ની તમામ તકેદારી અને ગાઇડલાઇન ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. આ સીરિઝ ભારત માટે મહત્વની બની રહેશે

તારીખ દિવસ મેચ સ્થળ
6 ફેબ્રુઆરી રવિવાર 1લી ODI અમદાવાદ
9 ફેબ્રુઆરી બુધવાર 2જી ODI અમદાવાદ
11 ફેબ્રુઆરી શુક્રવાર ત્રીજી ODI અમદાવાદ
16 ફેબ્રુઆરી બુધવાર 1લી T20 કોલકાતા
18 ફેબ્રુઆરી શુક્રવાર બીજી T20 કોલકાતા
20 ફેબ્રુઆરી રવિવાર 3જી T20 કોલકાતા