Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર સોનુ પકડાવાનો સિલસિવો હજી બંધ થયો નથી. જેમાં ફરી એક વાર કસ્ટમ વિભાગે એરપોર્ટ પર યાત્રી પાસેથી સોનુ ઝડપ્યું છે. આ પ્રવાસી શારજાહથી અમદાવાદ આવ્યો હતો. તે સમયે એરપોર્ટ પર તે સોના સાથે ઝડપાઈ ગયો હતો.
તેની પાસેથી કસ્ટમ વિભાગે સોનાના કોટેડ વાયર, સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 18 અને 24 કેરેટનું 815.600 ગ્રામ સોનુ ઝડપાયુ છે. કસ્ટમ વિભાગે જપ્ત કરેલા આ સોનાની કિંમત 65.74 લાખ રૂપિયા જેટલી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ 8 અને 9 પર અપડેટ, ગુજરાતમાં વડોદરાથી વિરાર સુધી કેટલું કામ થયું છે?
આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડીંગ ધ્રુજતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી
આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત
