આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના સામાજિક તથા ધાર્મિક કાર્યો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 16 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 15T093420.852 આ રાશિના જાતકોના સામાજિક તથા ધાર્મિક કાર્યો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૬-૦૬-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ દશમ
  • રાશી :-   કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-    હસ્ત            (સવારે ૧૧:૧૪ સુધી.)
  • યોગ :-     વરીયાન       (રાત્રે ૦૯:૦૭ સુધી.)
  • કરણ :-     તૈતીલ                   (બપોરે ૦૩:૩૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü કન્યા (સવારે ૧૨:૩૬ કલાક સુધી-જૂન૧૭)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૩ એ.એમ                                  ü ૦૭.૨૬ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨:૨૩ પી.એમ.                    ü ૦૨:૦૯ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૭ સુધી.      ü બપોરે ૦૫.૪૫ થી ૦૭.૨૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  સૂર્ય અષ્ટકમનો પાઠ કરવો.·        દશમની સમાપ્તિ     :   સવારે ૦૪:૪૫ સુધી.   જૂન-૧૭·         

  • તારીખ :-        ૧૬-૦૬-૨૦૨૪, રવિવાર /  જેઠ સુદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૧૭ થી ૧૦:૫૮
અમૃત ૧૦:૫૮ થી ૧૨:૪૦
શુભ ૦૨:૨૧ થી ૦૪.૦૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૬ થી ૦૮:૪૫
અમૃત ૦૮:૪૫ થી ૧૦:૦૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • મૂડ બદલાયા કરે.
  • શ્વાસની તકલીફ , ડાયાબીટીસ વાળાને સાચવવું.
  • ભાઈ-બહેનથી લાભ થાય.
  • લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી તક જાણો.
  • નવા મિત્રો મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
  • પરિવારજનોની તબિયત સાચવવી.
  • આર્થિક લાભ થાય.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આળસ રહ્યા કરે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ પ્રવાસ થાય.
  • બાળકોથી ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • સફળતા મળે.
  • મોટી યોજના પૂર્ણ થાય.
  • આંખની સમસ્યા રહે.
  • માતા – પિતાથી લાભ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • લાભ ન કરવો.
  • પરિવારની તબિયત સાચવવી.
  • પ્રેમમાં વિવાદ ન કરવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ માંગલિક કાર્ય થાય.
  • ધંધો આગળ વધે.
  • મહિલાઓથી ફાયદો થાય.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • ઉતાવળ કરવી નહિ.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • મિત્રોની મદદ મળે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થીક ખર્ચ રહ્યા કરે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
  • પ્રેમનો સ્વીકાર થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારું સન્માન થાય.
  • પેટની સમસ્યા રહે.
  • સાસરા પક્ષથી ફાયદો થાય.
  • ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુરૂનું રોહિણી નક્ષત્રમાં ગોચર, કઈ રાશિને ગુરૂત્વ પ્રદાન થશે…

આ પણ વાંચો: જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?