Gujarati films/ રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

રાજય સરકારે  ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019’ અંતર્ગત ગુજરાતી ચલચિત્રો માટે  2020, 2021 અને 2022 વર્ષના વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે

Top Stories Entertainment
9 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

રાજય સરકારે  ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019’ અંતર્ગત ગુજરાતી ચલચિત્રો માટે  2020, 2021 અને 2022 વર્ષના વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની માહિતી ટ્વિટ દ્વારા આપી હતી.તેમણે ટ્વિટમાં આ અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019’ અંતર્ગત વર્ષ 2020, 2021 અને 2022 માટે વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર માટે પસંદગી પામનાર શ્રેષ્ઠ ચલચિત્રો તેમજ શ્રેષ્‍ઠ કલાકાર કસબીઓની પસંદગી રાજ્ય સરકારે કરી છે.

1 1 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

2 1 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

3 1 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

4 2 20 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

5 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

6 1 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ

7 1 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ
8 રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટઆ ઉપરાંત, આર્થિક સહાય માટે પસંદગી પામનાર ચલચિત્રોની પસંદગી પણ કરવામાં આવી છે, જે અંતર્ગત રૂ. 5 લાખ થી રૂ. 50 લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવી છે. વિજેતા ફિલ્મો સાથે સંકળાયેલા સૌ કલાકસબીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સુંદર કથાનક ધરાવતી, ટેકનિકલી શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે યશ પામે તેવી રસપ્રદ ગુજરાતી ફિલ્મો વધુને વધુ પ્રમાણમાં બને તેવી કામના વ્યક્ત કરું છું. આ સાથે વિજેતા ફિલ્મો, કલાકાર-કસબીઓ તેમજ આર્થિક સહાય માટે પસંદ થયેલ ફિલ્મોની યાદી શૅર કરું છું: