Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, જયારે 8 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે

Top Stories Gujarat
Untitled 50 9 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, જયારે 8 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે  રવિવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10150  નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 3264 માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક માં2464 નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1151 કેસ, રાજકોટમાં 378,, વલસાડમાં283  કેસ, ગાંધીનગરમાં 203,કેસ, ભરૂચમાં 130 કેસ, સુરત ગ્રામ્યમાં293  કેસ, ભાવનગરમાં  કેસ 322 નોંધાયા છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી6096  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63610 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી8 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  9,22,750સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,52,471પહોંચી ગઇ છે.

રાજ્યમાં કોરોનાથી આજે 8 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 10150 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 3264 કેસ
સુરત શહેરમાં 2464, વડોદરામાં 1151 કેસ
રાજકોટમાં 378, વલસાડમાં 283 કેસ
ગાંધીનગરમાં 203, ભરૂચમાં 130 કેસ
સુરત ગ્રામ્યમાં 293, ભાવનગરમાં 322 કેસ
જામનગરમાં 202, કચ્છમાં 157 કેસ
છેલ્લા 24 કલાકમાં 6096 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 63610
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,22,750
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,52,471