Not Set/ આ છોકરીનાં ચહેરા પર ઝાડ ઉગવા લાગ્યું,  જોઈને જ નવાઈ લાગશે…

આજના સમયમાં વિચિત્ર બીમારીઓ આવી છે, લોકો જેના વિષે સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે અને જોઈને તો રીતસર લોકો ચોંકી જાય છે. આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવી રહ્યા છીએ, જેનો રોગ બીમારીને કારણે તેના મોં પર ઝાડ ઊગી નીકળ્યા છે. આ છોકરી બાંગ્લાદેશની છે, જેના ચહેરા પર ઝાડની ડાળીઓ ઉગી રહી છે. […]

Top Stories World
suhana આ છોકરીનાં ચહેરા પર ઝાડ ઉગવા લાગ્યું,  જોઈને જ નવાઈ લાગશે...

આજના સમયમાં વિચિત્ર બીમારીઓ આવી છે, લોકો જેના વિષે સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે અને જોઈને તો રીતસર લોકો ચોંકી જાય છે. આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવી રહ્યા છીએ, જેનો રોગ બીમારીને કારણે તેના મોં પર ઝાડ ઊગી નીકળ્યા છે. આ છોકરી બાંગ્લાદેશની છે, જેના ચહેરા પર ઝાડની ડાળીઓ ઉગી રહી છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. પણ તે સાચું છે.

suhana 1 આ છોકરીનાં ચહેરા પર ઝાડ ઉગવા લાગ્યું,  જોઈને જ નવાઈ લાગશે...

બાંગ્લાદેશની આ 10 વર્ષની બાળકીનું નામ સુહાના ખાતુન છે. સુહાના નાં ચહેરા પર ઝાડની ડાળીઓ ઠેર-ઠેર વધી રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે સુહાના ચહેરા પરથી ઝાડની મૂળ કેવી રીતે બહાર આવી રહી છે. સુહાનાના ચહેરા પર ઘણા મસાઓ છે, જેના આધારે આ મૂળ બહાર આવી રહી છે. ડોકટરોના મતે આ ટ્રી મેન સિન્ડ્રોમ એટલે કે એપિડરમોડિસ્પ્લેસિયા એ વેર્યુસિફોર્મિસ નામની ત્વચા રોગ છે. આશ્ચર્યજનક વાત એ છે કે આખા વિશ્વમાં ફક્ત 5 થી 6 લોકોને જ આ રોગ છે. અને સહાને આ બીમારી ધરાવતી પહેલી છોકરી છે.

Suhana Khatun આ છોકરીનાં ચહેરા પર ઝાડ ઉગવા લાગ્યું,  જોઈને જ નવાઈ લાગશે...

સુહનાના પિતા મોહમ્મદ શાહજહાં બાંગ્લાદેશમાં ખેતી અને મજૂરી કામ કરે છે. મોહમ્મદ શાહ જહાને જણાવ્યું કે, ચાર મહિના પહેલા, તેની પુત્રી સુહનાના ચહેરા પર મસો ​​હતો, પછી તેને લાગ્યું કે તે દૂર થઈ જશે, પરંતુ ધીરે ધીરે મસો આખા ચહેરા પર વધવા લાગ્યો અને તેના પછી મૂળિયા જેવા ઝાડને કાપીને કાઢી નાખવામાં આવ્યો હતો. પાર્ટનું ફરી તે વધવા લાગ્યા હતા. આથી પછી સુહાનાને  સારવાર માટે ઢાકા લઈ જવામાંઆવી હતી. મહમ્મદ શાહ જહાને એમ પણ કહ્યું કે સુહાના ની માતા સુહાના 6 વર્ષની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. હવે તે જ સુહાના ની કાળજી લે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.