ના હોય!/ પતિને અન્ય પુરૂષ સાથે જોઈ પત્ની હેબતાઈ ગઈ! જાણો પછી મહિલાએ શું કર્યું…

ત્યારે એક મહિલાને તેના પતિથી દગો મળ્યો ત્યારે વાસ્તવિકતાની ખબર પડી તો તેને બદલો લેવાનું નક્કી કરી દીધું હતું. 30 વર્ષીય મહિલાએ એક પોસ્ટમાં જણાવ્યું……….

Trending
Beginners guide to 2024 04 09T190041.142 પતિને અન્ય પુરૂષ સાથે જોઈ પત્ની હેબતાઈ ગઈ! જાણો પછી મહિલાએ શું કર્યું...

New Delhi News: વિશ્વભરમાં લગ્નગ્રંથિથી જોડાયેલા લોકો કે પ્રેમી-પ્રેમિકા એકબીજાને દગો આપતા જોવા મળ્યા છે. દગો મળેલ વ્યક્તિ સામેવાળાને દગો આપે છે કે પછી રડવા બેસી જતું હોય છે તેવું જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં લોકો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે તો કેટલાક રહસ્યો પણ ઉજાગર કરી દેતા હોય છે.

ત્યારે એક મહિલાને તેના પતિથી દગો મળ્યો ત્યારે વાસ્તવિકતાની ખબર પડી તો તેને બદલો લેવાનું નક્કી કરી દીધું હતું. 30 વર્ષીય મહિલાએ એક પોસ્ટમાં જણાવ્યું કે તેને તેના પતિને અન્ય એક પુરૂષ સાથે મેકઆઉટ કરતો જોઈ ગઈ હતી. તે આ જોઈ એટલી હેરાન થઈ ગઈ હતી કારણ કે તે તેના પતિને સીધો સમજતી હતી. મહિલાએ જણાવ્યું કે તે રૂમની અંદર આવી અને સાઈલેન્ટ જ રહી. પછી મેં તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું.

આ દરમિયાન મહિલાઓએ તેના પતિ અને અન્ય શખ્સને ઘણી જગ્યાએ એકસાથે જોયા. મેં તેમના ઘણા ફોટા ખેંચ્યા જેથી સબૂત આપી શકું. આખરે એક દિવસ પતિની ઓફિસે પહોંચી ગઈ અને બધા સ્ટાફની વચ્ચે પતિના ફોટા ફેંક્યા.

ઘણા લોકોએ મહિલાને પોસ્ટ પર કહ્યું કે, તેં વધારે ડ્રામા કર્યો છે, આટલી જરૂર નહોતી. તો કોઈએ લખ્યું કે, ઓફિસ કોઈ નાટક કરવાની જગ્યા નથી, તુ ખોટી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Girlfriend/ બેસ્ટ ફ્રેન્ડ માટે ગર્લફ્રેન્ડની તલાશનો અનોખો કીમિયો

આ પણ વાંચો:ગાયના છાણની ઉપયોગિતા: પર્યાવરણ સહિત આ વસ્તુઓ માટે ફાયદાકારક

આ પણ વાંચોઃ Helth/આ ફૂલનું તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે