OMG!/ મહિલાને ખબર ન હતી કે વૉશિંગ મશીનમાં સાંપ છૂપાયેલો છે, તેને કપડાને ડ્રાઇ કરવા માટે નાખ્યા અને બાદમાં ખોલીને જોયું તો…

USA: કપડા ધોવા અને સૂકવવા માટે તમે ઘરે વોશિંગ મશીનનો ઉપયોગ કરો તો સાવચેત રહેજો. અમેરિકાના ફ્લોરિડામાં એવું બન્યું કે તે જાણીને તમે પણ સાવચેત રહેશો. હકીકતમાં ત્યાંના એક પરિવારે તેને કપડા ઘોયા પછી તેને સૂકવવા માટે વોશિંગ મશીન ડ્રાય કરવા મૂક્યા, પરંતુ વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ ડ્રાયર મશીન ચાલ્યું જ નહીં અને તેમાથી […]

Ajab Gajab News
dry મહિલાને ખબર ન હતી કે વૉશિંગ મશીનમાં સાંપ છૂપાયેલો છે, તેને કપડાને ડ્રાઇ કરવા માટે નાખ્યા અને બાદમાં ખોલીને જોયું તો...

USA: કપડા ધોવા અને સૂકવવા માટે તમે ઘરે વોશિંગ મશીનનો ઉપયોગ કરો તો સાવચેત રહેજો. અમેરિકાના ફ્લોરિડામાં એવું બન્યું કે તે જાણીને તમે પણ સાવચેત રહેશો. હકીકતમાં ત્યાંના એક પરિવારે તેને કપડા ઘોયા પછી તેને સૂકવવા માટે વોશિંગ મશીન ડ્રાય કરવા મૂક્યા, પરંતુ વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ ડ્રાયર મશીન ચાલ્યું જ નહીં અને તેમાથી એક પ્રવાહી જેવું બહાર આવવા લાગ્યું. આ પછી જ્યારે તેણે મિકેનિકને બોલાવ્યો અને મશીન જોવાનું કહ્યું તો ડ્રાયર મોટરમાંથી એક મૃત સાપ મળી આવ્યો.

ફ્લોરિડામાં રહેતા આ પરિવારે વશિંગ મશીનના ડ્રાયરમાં રોજની જેમ કપડાં ધોયા અને સૂકવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ડ્રાયર ચાલતું ન હતું. આ સમય દરમિયાન ડ્રાયર વિભાગમાં એક વિચિત્ર પ્રવાહી બહાર આવ્યું હતુ.

How to Drain a Washing Machine | Home Matters | AHS

ત્યારબાદ મિકેનિક ઘરે આવ્યો ત્યારે એક મોટો મૃત સાંપ ડ્રાયર મોટરમાં ફસાયો હતો, તેણે કહ્યું કે મૃત સાંપ ફસાયેલો છે તો તેના મોં માંથી ચીસો નીકળી ગઇ, એક ટીવી ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે, આ સાંભળીને મારા મોં માંથી એક ચીસો નીકળી ગઈ અને મિકેનિક દ્વારા મશીનમાંથી સાંપને દૂર કરાયો હતો.

Horror as Newcastle teenager finds 5ft snake in her washing machine - Chronicle Live
મિકેનિક કોબલે ટીવી ચેનલને કહ્યું હતું કે આ સામાન્ય નથી, સાંપ ડ્રાયરમાં પણ જઈ શકે છે. તેમણે કહ્યું કે આ સાંપને કારણે કંઇક ખરાબ થઈ શકે છે, પરંતુ મને ખુશી છે કે તે મરી ગયો હતો.

ત્યારબાદ મિકેનિકે મૃત સાંપને ડ્રાયરમાંથી બહાર કાઢ્યો અને લોકોને સમય સમય પર વોશિંગ મશીનની દેખરેખ કરવાની સલાહ આપી.