Relationship Tips/ સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, તમારી સેલેરીમાં થઇ શકે છે વધારો

સેક્સ એ તમારા સ્વાસ્થ માટે જેટવુ ફાયદાકારક છે તેટલુ જ તે તમારા કરિયર માટે પણ બહુ યાદગાર સાબિત થાય છે.

Tips & Tricks Lifestyle Relationships
5e351b8785f1d3d41f69024e0bc5e6c7 સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, તમારી સેલેરીમાં થઇ શકે છે વધારો

શારીરિક સંબંધો બાંધવાના ઘણા ફાયદાઓ છે પરંતુ તેમા સાવચેતી પણ ખાસ જરૂરી બને છે.  સેક્સ એ તમારા સ્વાસ્થ માટે જેટવુ ફાયદાકારક છે તેટલુ જ તે તમારા કરિયર માટે પણ બહુ યાદગાર સાબિત થાય છે. તો જાણી લો આજે સેક્સ કરવાથી થતા આ ફાયદાઓ વિશે…

સેક્સ કરવાથી તણાવ દૂર થશે

સેક્સને તણાવ દૂર કરવામાં ઘણું સહાયક માનવામાં આવે છે. તણાવ નહીં હોય તો તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અને સારી માનસિકતાનો સીધો સંબંધ સારા શારીરિક સ્વાસ્થ્ય સાથે જ થાય છે.

78bd8d66087024a55999443ab424d5b0 સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, તમારી સેલેરીમાં થઇ શકે છે વધારો

સેક્સ કરો, સેલરી વધારો

તમે કંઈ બીજું વિચારો તે પહેલા તમને જણાવી દઈએ જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર સેક્સ કરે છે , તેમને તેમના સહકર્મીઓથી વધુ સેલરી મળવાની શકયતા વધારે છે. સેક્સ કરવાથી માણસ ખુશ પણ રહે છે અને સ્વસ્થ પણ જેની સીધી સકારામત્મ્ક અસર તમારા કામ પર પડે છે અને સારું કામ કરશો તો, સેલરી તો વધશે જ.

925786996b0db2caa9ccd42d75e22d79 સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, તમારી સેલેરીમાં થઇ શકે છે વધારો

સેક્સ કરો દર્દને ભગાવો

સેક્સ સમયે રિલીઝ થતાં એક હોર્મોન ઓક્સિટોસિન, કે જેને લવ હોર્મોન પણ કહે છે, જે દર્દને દૂર કરીને રાહત આપે છે. જો તમારી ઓફિસ તમારું માથું પકાવે છે તો સેક્સ કરો અને ફીટ થઈને ઓફિસ પહોંચો.

b53e209d66988b07a65edc064194d7f6 સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, તમારી સેલેરીમાં થઇ શકે છે વધારો

સેક્સ કરો અને યુવાન રહો

સેક્સ સમયે ડીહાઈડ્રોએપિએન્ડ્રોસ્ટીરોન (DHI) નામનો હોર્મોન રીલીઝ થાય છે. આ હોર્મોન તણાવ ઓછો કરે છે અને તમને જવાન બનાવી રાખે છે.