Gujarat Rain Forecast/ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની..

Top Stories Gujarat Breaking News
Image 2024 06 20T095932.866 ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે

Gujarat Weather: વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજયમાં 24 જૂનથી અનેક જીલ્લામાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં સારો વરસાદ રહેશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડશે. મહીસાગર, વડોદરામાં સામાન્ય વરસાદની રહેવાનું અનુમાન કરાયું છે.

તો બીજી બાજુ રાજ્યમાં 24 જૂનથી અનેક જીલ્લામાં વરસાદ પડશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 24 થી 26 જૂન વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર સહિત ઉ.ગુજ,દ.ગુજ.માં પડશે વરસાદ. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર

આ પણ વાંચો: કેબિનેટે ગુજરાત, તમિલનાડુમાં કુલ રૂ. 7,453 કરોડના ખર્ચ સાથે ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટને મંજૂરી આપી

આ પણ વાંચો: TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ધરાશે હાથ