Mercury Retrograde/ ગ્રહોના રાજકુમાર બુધ વક્રી થવાથી આ ત્રણ રાશિના જાતકોને ફાયદો થાય

ગ્રહોના રાજકુમાર બુધ 26 માર્ચથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2 એપ્રિલથી મેષ રાશિમાં વક્રી થઈ જશે. જ્યોતિષમાં ગ્રહ વક્રી થાય એટલે તેને શુભ માનવું………..

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 29T162854.883 ગ્રહોના રાજકુમાર બુધ વક્રી થવાથી આ ત્રણ રાશિના જાતકોને ફાયદો થાય

Astrology News: ગ્રહોના રાજકુમાર બુધ 26 માર્ચથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2 એપ્રિલથી મેષ રાશિમાં વક્રી થઈ જશે. જ્યોતિષમાં ગ્રહ વક્રી થાય એટલે તેને શુભ માનવું તેવું કહેવાય છે.  જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે. જાણો કઈ રાશિઓનું ભવિષ્ય ચમકવા લાગશે.

સિંહ રાશિ- આ જાતકો માટે નોકરી-વ્યવસાયમાં પ્રગતિના યોગ બનશે. ઘરમાં માંગલિક કાર્યો થવાના આયોજન છે. કામકાજના લીધે વિદેશ જવાના યોગ બને. વેપારમાં ધન લાભ થાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય.

કુંભ રાશિ– કુંભ રાશિના જાતકોને કારકિર્દીમાં ખૂબ ફાયદો થાય. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થાય. બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરીમાં નવી તકો મળે. સપના પૂરા થાય.

મીન રાશિ– આ રાશિના જાતકોને લાભ થવાની શક્યતા છે. વિવાહિત જીવન ખુશમય રહે. અટકેલું ધન પાછું મળે. કારકિર્દીમાં ખૂબ ફાયદો થાય. ધન પ્રાપ્તિના નવા માર્ગો દેખાય. પ્રેમ-સંબંધોમાં મીઠાશ આવે. સફળતા મેળવતા જશો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુસ્તકમાં મોરના પીંછાને રાખવું શુભ છે કે અશુભ…

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર