Not Set/ આ પદ્ધતિઓ સેક્સ લાઇફમાં લાવશે એડવેન્ચર…

રોમાન્સ ભલે પાર્ટનરને નજીક લાવે છે, પરંતુ સેક્સ જીવનમાં રોમાંસ અને થ્રિલ લાવી શકે છે. પરંતુ શું થાય જો તમારી સેક્સ લાઈફ કંટાળાજનક હોઈ તો? એવામાં રોમાન્સ પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. તેવી કેટલીક સરળ રીતો છે જેનાથી તમારી સેક્સ લાઈફ તમે ફરીથી ઉત્તેજક કરી શકો છો. સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે […]

Relationships
આ પદ્ધતિઓ સેક્સ લાઇફમાં લાવશે એડવેન્ચર...

રોમાન્સ ભલે પાર્ટનરને નજીક લાવે છે, પરંતુ સેક્સ જીવનમાં રોમાંસ અને થ્રિલ લાવી શકે છે. પરંતુ શું થાય જો તમારી સેક્સ લાઈફ કંટાળાજનક હોઈ તો? એવામાં રોમાન્સ પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. તેવી કેટલીક સરળ રીતો છે જેનાથી તમારી સેક્સ લાઈફ તમે ફરીથી ઉત્તેજક કરી શકો છો.

આ પદ્ધતિઓ સેક્સ લાઇફમાં લાવશે એડવેન્ચર...

સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તમારા પાર્ટનર સાથે સેક્સ વિષે ખુલીને વાત કરો. દાખલા તરીકે, તેને કહો કે તમને શું ગમે છે અને શું નથી ગમતું. સેક્સ પોઝિશન વિશે પણ પાર્ટનર સાથે ખુલીને વાત કરો. ધ્યાનમાં રાખો કે તમે જેટલું ખુલીને વાત કરશો એટલાજ તમારા પ્રશ્નો અને મુંજવણ દૂર થશે.

આ પદ્ધતિઓ સેક્સ લાઇફમાં લાવશે એડવેન્ચર...

સેક્સ લાઈફમાં અડવેંચર લાવવા માટે અલગ-અલગ પોઝિશન ટ્રાઈ કરો જેનાથી તમારામાં રોમાન્સ અને ઉત્સાહ અકબંધ રહે. આમ ના કરવા થી તમારો પાર્ટનર કંટાળી જશે અને ધીમે-ધીમે તેને સેક્સમાં રુચિ ઓછી થઈ જશે.

આ પદ્ધતિઓ સેક્સ લાઇફમાં લાવશે એડવેન્ચર...

જો તમે ધુમ્રપાન કરતા હોય અને દારૂ પિતા હોય તો તેને તુરંત છોડી દેજો કારણકે ઘણા રિપોર્ટ્સ માં દર્શાવ્યું છે કે દારૂ અને ધૂમ્રપાન તમારા સેક્સ જીવન અને ક્ષમતા પર ખરાબ અસર ધરાવે છે.