હાલ જ્યારે દેશભરમાં ટ્રાફિક મામલે લોકો રોક્કડ કરી રહ્યા છે. ત્યારે આવા લોકો પણ છે, જે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવું તે પોતાની ફરજ સમજે છે. અને ટ્રાફિક પોલીસને પણ મદદ રૂપ થાવાની કોશિશ કરે છે. અને આ વ્યક્તિ પણ તેમાની એક છે. આ ભાઇ એ એવું કર્યું કે જોઇને પોલીસ પણ ખુશ-ખુશાલ થઇ ગઇ હતી.
Not Set/ આ ભાઇએ કર્યું એવું કે, ટ્રાફિક પોલીસ થઇ ગઇ ખુશ-ખુશાલ
હાલ જ્યારે દેશભરમાં ટ્રાફિક મામલે લોકો રોક્કડ કરી રહ્યા છે. ત્યારે આવા લોકો પણ છે, જે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવું તે પોતાની ફરજ સમજે છે. અને ટ્રાફિક પોલીસને પણ મદદ રૂપ થાવાની કોશિશ કરે છે. અને આ વ્યક્તિ પણ તેમાની એક છે. આ ભાઇ એ એવું કર્યું કે જોઇને પોલીસ પણ ખુશ-ખુશાલ થઇ ગઇ હતી. […]