Viral/ નાની વયમાં દાદી બની ગઈ આ સેલિબ્રિટી, પોતાના જ 5 બાળકો

સિંગાપોરમાં એક સેલિબ્રિટી 34 વર્ષની વયે દાદી બની ગઈ છે. તે પછી નાની ઉંમરે માતા બનવાની ચર્ચા જથવા લાગી. સૂત્રો મુજબ, 35 વર્ષની શર્લી લિંગનો 17 વર્ષનો છોકરો એક વર્ષ………..

Trending
Image 2024 05 15T153224.594 1 નાની વયમાં દાદી બની ગઈ આ સેલિબ્રિટી, પોતાના જ 5 બાળકો

Viral News: સિંગાપોરમાં એક સેલિબ્રિટી 34 વર્ષની વયે દાદી બની ગઈ છે. તે પછી નાની ઉંમરે માતા બનવાની ચર્ચા જથવા લાગી. સૂત્રો મુજબ, 35 વર્ષની શર્લી લિંગનો 17 વર્ષનો છોકરો એક વર્ષ પહેલા જ બાપ બની ગયો હતો. તેને તેના પૌત્રનું સ્વાહત કર્યું. તે એક ચીકન હોપોટની દુકાનની માલિક છે. તેને ત્રણ લગ્ન કર્યા છે, અને 5 બાળકો છે.

શર્લી 17 વર્ષે બે પુત્રો અને એક પુત્રીની માતા બની ગઈ હતી. તેના સંતાનોની ઉંમર 18,17,13,10,8 છે. ઈન્સ્ટાગ્રામ પર 17 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. 2022માં સિંગોપોરની સૈન્ય કોમેડી આહ ગર્લ્સ ગો આર્મીમાં દેખાઈ હતી. કોઈએ કહ્યું હતું કે, છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે તેમને બતાવવું પડશે કે મમ્મીની જેમ બનો. આટલી નાની ઉંમરમાં લગ્ન ન કરો. પણ જેટલું તમે ના પાડશો તેટલું જ એ લોકો વધુ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Shirli Ling (@shirli_ling)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં આવેલા તોફાનમાં એક લેસ્બિયને યુવતીને પ્રપોઝ કર્યો, વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ

આ પણ વાંચો:શું કોઈ બાબાના બોલને ફટકારી શકે? પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ક્રિકેટ રમતા જોવા મળ્યા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આ પરિવારની તસવીર શેર કરી ,જેમના ચહેરા અને આખા શરીર પર લાંબા વાળ ઉગેલા છે