Beauty Tips/ ચહેરો ચમકાવશે આ ઝટપટ બનતો Glowing ફેસપૅક

ચોખાના પાણીનો ઉપયોગ કોરિયા અને જાપાનની મહિલાઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા માટે કરે છે.

Fashion & Beauty Lifestyle
face pack ચહેરો ચમકાવશે આ ઝટપટ બનતો Glowing ફેસપૅક

ચોખા અને કાચુ દૂધ:
ચોખાનો ફેસપેક બનાવવા માટે ચાર ચમચી ચોખા લો અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. અને ત્યારબાદ તેને ચારથી પાંચ ચમચી કાચુ દૂધ નાંખીને વાટીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તેને આખા ચહેરા પર સરખી રીતે લગાવી લો અને એક કલાક માટે ચહેરા પર લગાવી રાખો. હળવા હાથેથી ચહેરા પર મસાજ કરો અને ત્યારબાદ ઠંડાં પાણીથી ધોઇ નાંખો. આ ફેસપેકને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લગાઓ.

Find o3 facial Deals in jodhpur - Best discount coupons, o3 facial deals, offers - mydala

ચોખાનો લોટ, મધ અને લીંબૂ:
ચોખાનો લોટ ડેડ સ્કિનને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે ચાર ચમચી ચોખા પલાળીને વાટીને પેસ્ટ તૈયાર કરી લો. અને ત્યારબાદ તેમાં થોડુક મધ અને લીંબૂ મિક્સ કરી લો. હવે ચહેરા પર લગાઓ અને એક કલાક પછી ઠંડાં પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

આ પણ વાંચો- બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા

  • તેનાથી ચહેરા પરથી ડેડ સ્કિન નિકળી જશે.
  • ત્વચામાં તાજગી આવી જશે. ચોખાના પાણીનો ઉપયોગ કોરિયા અને જાપાનની મહિલાઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા માટે કરે છે.

Say Hello To Naturally Rosy Cheeks & Glowing Skin With The Goodness Of These 5 DIY Beetroot Face Masks

આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા

આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો-   સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો