OMG!/ કેન્સર સામે લડી રહેલા પિતાને દીકરાએ આ રીતે આપી હિંમત,વિડીયો જુઓ તમે પણ…

આ વીડિયોને શેર કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

Ajab Gajab News
Untitled 313 કેન્સર સામે લડી રહેલા પિતાને દીકરાએ આ રીતે આપી હિંમત,વિડીયો જુઓ તમે પણ...

ઘણી વખત વ્યક્તિને એવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે જેને કારણે તેની હિંમત તુટી જાય છે. સ્વાભાવિક છે કે દરેક માણસના જીવનમાં સુખ હોય તો દુ: ખ પણ હોય. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારું જીવન કેવી રીતે જીવો છો. આજકાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ઈમોશનલ વીડિયો  વાયરલ થઈ રહ્યો છે. આ પિતા માટે દિકરો જે કરે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

આ પણ વાંચો :27-28 સપ્ટેમ્બરે મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંક સત્ર, ચાર વિધેયક કરાશે રજૂ

તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેટ પર Good news Corres નામના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ખરેખર આ પુત્ર પર ગર્વ છે.જ્યારે અન્ય યુઝર્સ પણ તેની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

https://twitter.com/GoodNewsCorres1/status/1440076918255067147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1440076918255067147%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fson-shaves-head-to-support-father-battling-cancer-video-goes-viral-on-socia-media-336275.html

આ પણ વાંચો :સરકારે રાજયમાં શેરીગરબાને આપી મંજુરી , જાણો શું રહેશે નિયમ