Silkyara Tunnel/ આ વકીલે દિલશાદ ગાર્ડનમાં ઘર લેવાની ના પાડી, જાણો મનોજ તિવારીએ શું કહ્યું…

વકીલ હસનને દિલશાદ ગાર્ડનમાં બે બેડરૂમ ધરાવતો રૂમ અને એક હોલ આપતું ઘર આપવામાં આવ્યું છે. દિલ્લીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને આ વિશે જ્યારે ખબર પડી કે હસન સિલ્કયારા ટનલના મજૂરોને…

India
YouTube Thumbnail 2024 03 02T191446.000 આ વકીલે દિલશાદ ગાર્ડનમાં ઘર લેવાની ના પાડી, જાણો મનોજ તિવારીએ શું કહ્યું...

New Delhi News: ઉત્તરાખંડના સિલ્કાયારા ટનલમાં ફસાયેલા મજૂરોને રેસ્ક્રયુ કરનાર ટીમનો ભાગ રહેલા વકીલ દિલશાદે ગાર્ડનમાં ઘર લેવાની ના પાડી છે. આ એક રેટ હોલ માઈનર છે. જેના માટે ડીડીએને અતિક્રમણ દૂર કરવાનું એક અભિયાન હતું. બીજેપીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, વકીલ હસનને અહીં જ ઘર આપવામાં આવશે.

વકીલ હસનને દિલશાદ ગાર્ડનમાં બે બેડરૂમ ધરાવતો રૂમ અને એક હોલ આપતું ઘર આપવામાં આવ્યું છે. દિલ્લીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને આ વિશે જ્યારે ખબર પડી કે હસન સિલ્કયારા ટનલના મજૂરોને બચાવનાર ટીમનો ભાગ હતા ત્યારે ડીડીએથી તેમને મફતમાં ઘર આપવાનો અનુરોધ કર્યો હતો.

સૂત્રો મુજબ વકીલ હસનનું ઘર સરકારી જમીન પર ગેરકાયદેસર હતું, સરકારી જમીનનો ઉપયોગગને લઈ કાયદાકીય તરીકે હટાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીડીએએ 29 ફેબ્રુઆરીએ એક ઘર આપવાની વાત કરી હતી.

અગાઉ વકીલ હસનને ઘર નરેલામાં આપવામાં આવ્યું હતું. પરંતુ અશોભનીય ટીપ્પણીની સાથે ઘર લેવાની ના પડી દીધી હતી. મળતી માહીતી મુજબ, અહીં પહેલેથી જ 3 હજાર પરિવાર નિવાસ કરી રહ્યા છે. તેમણે પહેલા જ્યાં રહેતા હતા તેની નજીક રહેવાનું પસંદ કર્યુ છે. તેનું ઘર રેડ ક્રોસ સોસાયટીમાં આવેલું છે. તેઓ રોકવેલ એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક છે. જેમના કર્મચારીઓના બચાવ અભિયાનથી ઉરતરાખંડ સુરંગમાં ખોદકામ કરી મજૂરોનો જીવ બચાવ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…