Harghar Tiranga/ આ વર્ષે પણ હર ઘર તિરંગાઃ1.6 લાખ પોસ્ટ ઓફિસમાંથી વેચાશે રાષ્ટ્રધ્વજ

ગયા વખતની જેમ આ વખતે પણ સરકાર હર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું છે. ગયા વર્ષે હર ઘર તિરંગા કાર્યક્રમને મળેલી જબરજસ્ત સફળતાના પગલે આ વર્ષે આ કાર્યક્રમ ચલાવવામાં આવનાર છે.

India
Harghar Tiranga આ વર્ષે પણ હર ઘર તિરંગાઃ1.6 લાખ પોસ્ટ ઓફિસમાંથી વેચાશે રાષ્ટ્રધ્વજ

નવી દિલ્હીઃ ગયા વખતની જેમ આ વખતે પણ Har Ghar Tiranga સરકાર હર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું છે. ગયા વર્ષે હર ઘર તિરંગા કાર્યક્રમને મળેલી જબરજસ્ત સફળતાના પગલે આ વર્ષે આ કાર્યક્રમ ચલાવવામાં આવનાર છે. આ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રધ્વજ દેશના છેવાડાના ખૂણે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે. ગયા વખતે આઝાદી કા અમૃત મહોત્સવ(એકેએએમ)ના નેજા હેઠળ ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ હતુ અને પોસ્ટ વિભાગ (ડીઓપી)એ આ અભિયાનને છેક છેવાડાના લોકો સુધી લઈ જવામાં મદદ કરી.
આ વખતે પણ 13થી 15 ઓગસ્ટ 2023 વચ્ચે હર ઘર તિરંગા અભિયાનનું Har Ghar Tiranga આયોજન કરવામાં આવશે. દેશમાં 1.6 લાખ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કનો લાભ લેવા અને તેના હેઠળ દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં ભારતના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં 1.6 લાખ પોસ્ટ ઓફિસમાં ત્રિરંગા ઝંડાનું વેચાણ શરૂ થશે ઈન્ડિયા પોસ્ટની 1.6 લાખ પોસ્ટ ઓફિસમાં તિરંગા ધ્વજનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે. લોકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ધ્વજ ખરીદી શકે છે. આ સિવાય ટપાલ વિભાગની ઈ-પોસ્ટ ઓફિસ સુવિધા (www.epostoffice.gov.in) દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ખરીદી શકાય છે.

સોશિયલ મીડિયા પર સેલ્ફી અપલોડ કરી શકે
દેશના લોકો તેમના ઘરો અને ઓફિસો પર લહેરાવેલ રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ શકે છે અને તેને #HarGharTirnga, હેશટેગ્સ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે. આના દ્વારા દરેક ઘર તિરંગા અભિયાનનો સભાન ભાગ બની શકે છે.ગયા વર્ષે આ અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના અને ભારતની યાત્રા માટે ગર્વની ભાવના જગાડવા માટે સરકાર દ્વારા ગયા વર્ષે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 2022માં આ ઝુંબેશ ખૂબ જ સફળ રહી, જ્યાં 23 કરોડ પરિવારોએ તેમના ઘરે Har Ghar Tiranga ત્રિરંગો ફરકાવ્યો અને છ કરોડ લોકોએ હર ઘર તિરંગા (HGT) વેબસાઇટ પર સેલ્ફી અપલોડ કરી.
ઈન્ડિયા પોસ્ટની 1.6 લાખ પોસ્ટ ઓફિસમાં તિરંગા ધ્વજનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે. લોકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ધ્વજ ખરીદી શકે છે. આ સિવાય ટપાલ વિભાગની ઈ-પોસ્ટ ઓફિસ સુવિધા (www.epostoffice.gov.in) દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ખરીદી શકાય છે.
દેશના લોકો તેમના ઘરો અને ઓફિસો પર લહેરાવેલ રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ શકે છે અને તેને #HarGharTirnga હેશટેગ્સ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે. આના દ્વારા દરેક ઘર તિરંગા અભિયાનનો સભાન ભાગ બની શકે છે. લોકોના હૃદયમાં Har Ghar Tiranga દેશભક્તિની ભાવના અને ભારતની યાત્રા માટે ગર્વની ભાવના જગાડવા માટે સરકાર દ્વારા ગયા વર્ષે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 2022માં આ ઝુંબેશ ખૂબ જ સફળ રહી, જ્યાં 23 કરોડ પરિવારોએ તેમના ઘરે ત્રિરંગો ફરકાવ્યો અને છ કરોડ લોકોએ હર ઘર તિરંગા વેબસાઇટ પર સેલ્ફી અપલોડ કરી.

આ પણ વાંચોઃ OMG!/ ટાઈમ ટ્રાવેલને લઈને ચોંકાવનારો દાવો, 400 વર્ષ જૂની પેઈન્ટિંગમાં જોવા મળેલી આ આધુનિક વસ્તુ

આ પણ વાંચોઃ OMG!/ ખબર નઈ આ ક્યાં જઈને અટકશે! હવે માણસો બની રહ્યા છે જાનવર! કોઈ કુતરું બન્યું તો કોઈ વરુ?

આ પણ વાંચોઃ Indian Railways/ શું ભારતના આ રેલ્વે સ્ટેશન પર ભૂતોનો છે ત્રાસ? જાણો શું છે સમગ્ર સત્ય

આ પણ વાંચોઃ OMG!/ પુત્રનો ફોટો શેર કરી માતા બનાવવા માંગતી હતી સોશિયલ મીડિયા સ્ટાર , થયું મોટું કાંડ!

આ પણ વાંચોઃ OMG!/ આ ગામને માનવામાં આવે છે શ્રાપિત, જ્યાં ત્રણ ફૂટ પછી અટકી જાય છે બાળકોની લંબાઈ