Not Set/ અમદાવાદ/ ઇશનપુર પાસે વહેલી સવારે ટ્રીપલ અકસ્માત, હજારો લીટર દૂધ વેડફાયું

અમદાવાદ શહેરના ઇશનપુર વિસ્તારમાં વહેલી સવારે એકસાથે ત્રણેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દૂધ ભરેલું વાહન પણ હતું. અકસ્માતને પગલે દૂધ ભરેલા વાહનમાંથી હજારો લીટર દૂધ રોડ પર રેલાઈ ગયું હતું. વહેલી સવારે અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્રણેય વાહનના ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 બોલાવવામાં આવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરના ઇશનપુર વિસ્તારમાં વહેલી સવારે એકસાથે ત્રણેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દૂધ ભરેલું વાહન પણ હતું. અકસ્માતને પગલે દૂધ ભરેલા વાહનમાંથી હજારો લીટર દૂધ રોડ પર રેલાઈ ગયું હતું.

વહેલી સવારે અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્રણેય વાહનના ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 બોલાવવામાં આવી હતી અને ત્રણેય વહન ચાલકને હોસ્પિટલ ખસેડવમ આવ્યા હતા.  પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન