Not Set/ મુંબઈની ખુલ્લી ગટરમાં પડ્યો ત્રણ વર્ષનો બાળક, રેસ્કયૂ ઓપરેશન યથાવત

મુંબઈનાં આમ્બેડકર નગરમાં ત્રણ વર્ષનો બાળક ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી પડ્યો હતો, જેના માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ બનાવ ગોરેગાંવ વિસ્તારમાં બન્યો છે. #WATCH Mumbai: A 3-year-old boy fell in a gutter in Ambedkar Nagar area of Goregaon around 10:24 pm yesterday. Rescue operations underway. #Maharashtra pic.twitter.com/kx2vlJAN5C— ANI (@ANI) July 11, 2019 […]

Top Stories India
CCTV mumbai મુંબઈની ખુલ્લી ગટરમાં પડ્યો ત્રણ વર્ષનો બાળક, રેસ્કયૂ ઓપરેશન યથાવત

મુંબઈનાં આમ્બેડકર નગરમાં ત્રણ વર્ષનો બાળક ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી પડ્યો હતો, જેના માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ બનાવ ગોરેગાંવ વિસ્તારમાં બન્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એક ત્રણ વર્ષનો બાળક બુધવારે રાત્રે લગભગ 10:24 વાગે ચાલતો જતો હતો, ત્યારે તે અચાનક રસ્તા પર રહેલા ગટરમાં પડી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સીસીટીવી ફૂટેજ દ્વારા સામે આવ્યો છે, જેમાં ગટર ખૂબ જ ઉંડી હોય તેવુ લાગી રહ્યુ છે. સંભાવના છે કે, ભારે વરસાદનાં કારણે બાળક ગટરમાં તણાઇ જતો રહ્યો હોય. આ બાળક વિશે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. અંદાજે 12 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતા બાળકને શોધી શકાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન