Not Set/ જો તમે નોર્મલ ડીલેવરી કરવા માંગતા હોવ તો, પ્રેગ્નનસી સમયે કરો આ 2 યોગાસન

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું ખુબજ જરૂરી છે, આવી પરિસ્થિતિમાં, તેઓએ માત્ર તેમના ખોરાકની કાળજી લેવી જરૂરી નથી, પરંતુ નિયમિત રીતે યોગ કરવા પણ જરૂરી છે.  શું તમે ગર્ભાવસ્થાના યોગના લાભો જાણો છો? આપ માત્ર તંદુરસ્તજ નથી રહેતા પરંતુ ડિલિવરી દરમિયાન પણ તમને રાહત મળે છે. આ ઉપરાંત, તંદુરસ્ત બાળક માટે નિયમિત રીતે […]

Health & Fitness Lifestyle

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું ખુબજ જરૂરી છે, આવી પરિસ્થિતિમાં, તેઓએ માત્ર તેમના ખોરાકની કાળજી લેવી જરૂરી નથી, પરંતુ નિયમિત રીતે યોગ કરવા પણ જરૂરી છે.  શું તમે ગર્ભાવસ્થાના યોગના લાભો જાણો છો? આપ માત્ર તંદુરસ્તજ નથી રહેતા પરંતુ ડિલિવરી દરમિયાન પણ તમને રાહત મળે છે. આ ઉપરાંત, તંદુરસ્ત બાળક માટે નિયમિત રીતે યોગ કરવા પણ જરૂરી છે.

ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓને ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, તેથી હોર્મોન્સમાં સંતુલિત કરવા યોગ પણ ફાયદાકારક છે. તો જાણીયે ગર્ભાવસ્થામાં યોગના અન્ય ફાયદા વિશે.

  • યોગ દ્વારા રક્ત પરિભ્રમણ વધુ સારું રહે છે અને એનેમિયા અથવા પાણીના અભાવને લગતી સમસ્યાઓ ઉકેલી શકાય છે.
  • યોગા થી ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે,સાથે ગર્ભાવસ્થા દરમિયાન ઊંઘ ન આવાની સમસ્યા પણ દૂર થાય છે. પ્રેગ્નન્ટ મહિલા ને કોઈ નવી સિચુએશન માંથી પસાર થવું સહેલું પડે છે.
  • પાચન સમસ્યાઓ યોગથી દૂર કરી શકાય છે, તેમજ શરીરના અન્ય તત્ત્વોને દૂર કરે છે.

યોગા સ્નાયુઓ અને સાંધા ના દુખાવા માં મદદ કરે છે, અને શરીર માં ખુબજ સારી તંદુરસ્તી રે છે.