આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના ઉત્સાહમાં વધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

જાણો 23 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 50 1 આ રાશિના જાતકોના ઉત્સાહમાં વધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૩-૦૨-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  મહા સુદ ચૌદસ
  • રાશી :-    સિંહ          (  મ,ટ)
  • નક્ષત્ર :-   આશ્લેષા       (સાંજે ૦૭:૨૮ સુધી.)
  • યોગ :-    શોભન                    (બપોરે ૧૨:૪૮ સુધી.)
  • કરણ :-             વણિજ           (બપોરે ૦૩:૩૩ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                 ü  સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૬ કલાકે                            ü સાંજે ૦૬.૩૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૫:૪૬ પી.એમ.                                   ü૦૬:૩૦ એ.એમ. ફેબ્રુ-૨૪

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી.       ü સવારે ૧૧.૨૮ થી બપોરે ૧૨.૫૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લાલ સ્થાપન કરી લક્ષ્મીજીની પૂજા કરવી લાલ ફૂલ ચઢાવવા.
  • ચૌદસની સમાપ્તિ  :        બપોરે ૦૩:૩૩ સુધી.

 

 

તારીખ   :-    ૨૩-૦૨-૨૦૨૪, શુક્રવાર / મહા સુદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૩ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૬
શુભ ૧૨:૫૩ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૬ થી ૧૧:૧૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • નવા કાર્યની શરૂઆત થાય.
  • બેધ્યાનપણું વધે.
  • વધારે મહેનત કરવી પડે.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • સબંધ માં સુધારો થાય.
  • ઉત્તમ દિવસ પસાર થાય.
  • બેચેની અનુભવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધ્યાન તથા યોગ થી ફાયદો જણાય.
  • પીઠ પાછળ ઘા થઇ શકે.
  • માથામાં દુખાવો રહે.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈની પર ભરોસો ન કરવો,.
  • ઉત્સાહમાં વધારો થાય.
  • માથા પર ભાર અનુભવાય.
  • કોઈ મુશ્કેલી આવી શકે છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • આર્થિક સ્થિતિ ખરાબ થાય.
  • અનુભવોમાંથી શીખવા મળે.
  • સમયનો સદુપયોગ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ધનલાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • ઉંધવામાં તકલીફ થાય.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • નવી યોજના બને.
  • બહાર જમવાનું ટાળો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનને ખોટી રીતે વેડફાય.
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • કમરની સમસ્યા રહે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અણધાર્યા પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • કોઈ તમારી લાગણી સમજે.
  • કામમાં મુજવણ રહ્યા કરે.
  • ખોટો ભય ન રાખવો.

    શુભ કલર –રાતો

  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
  • પેટની સમસ્યા રહે.
  • ઓફિસના કામનું દબાણ રહે.
  • હ્યદયને આરામ આપવો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…