Not Set/ જાણો આજનું ભવિષ્ય : 22/10/2018

મેષ વધારાના ખર્ચ પર નિયંત્રણ રાખવું. કોઈ દ્વારા અપમાન શન કરવું પડે. ચિંતા રહે. સ્વાસ્થ્ય નબળું રહે. દુશ્મનનો ભય રહે. જીવનસાથીની ચિંતા રહે. બેચેની થે. સંપત્તિ ખરીદવાની થાય. ધંધો સામાન્ય રહે. જોખમ  ન ઉઠાવવું. વૃષભ વ્યવસાયિક યાત્રા સફળ રહે. આવકમાં વધારો થાય. વાણી પર કાબુ રાખવો. શત્રુથી ભય રહે. પરિવારની ચિંતા રહે. રોગથી બચવું. સમય […]

Uncategorized
howmanypeopl જાણો આજનું ભવિષ્ય : 22/10/2018

મેષ

વધારાના ખર્ચ પર નિયંત્રણ રાખવું. કોઈ દ્વારા અપમાન શન કરવું પડે. ચિંતા રહે. સ્વાસ્થ્ય નબળું રહે. દુશ્મનનો ભય રહે. જીવનસાથીની ચિંતા રહે. બેચેની થે. સંપત્તિ ખરીદવાની થાય. ધંધો સામાન્ય રહે. જોખમ  ન ઉઠાવવું.

વૃષભ

વ્યવસાયિક યાત્રા સફળ રહે. આવકમાં વધારો થાય. વાણી પર કાબુ રાખવો. શત્રુથી ભય રહે. પરિવારની ચિંતા રહે. રોગથી બચવું. સમય પર વ્યાજ ચૂકવી શકો. ઘર અને બહાર પણ પ્રસન્નતા રહે.

મિથુન

આવકમાં વધારા માટેની નવી યોજના બને. કાર્યપ્રણાલીમાં સુધારો થાય. સામાજીક પ્રતિષ્ઠા વધે. ચ્ય્ચ્સાય સારો ચાલે. બહાર જવાનું થાય. બગડેલા કાર્ય થાય. વિરોધ થાય. ચિંતા રહે.

કર્ક

ધાર્મિક કામમાં મન લાગેલું રહે. સાધુ અને સંતોના આશીર્વાદ મળે. કાનૂની અડચણ દૂર થાય. લાભ થાય. ઘરમાં ચિંતા રહે. રોગથી બચવું. કોર્ધ પર કાબુ રાખવો. સાવધાન રહેવું.

સિંહ

દુશ્મન શાંત થે. કુસંગતીથી બચવું. લોકોની વાતને માનવું નહી. વાહનો તેમજ અગ્નિથી ધ્યાન રાખવું. વિવાદોમાં શામેલ ન થવું. વ્યવસાય ઠીક ચાલે.

કન્યા

દાંપત્યજીવન સારું રહે. રાજકીય બાધા દૂર થાય. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો સાથ મળે. આવકમાં વધારો થાય. પ્રસન્નતા રહે. પરિવારમાં માંગલિક કાર્ય થાય. બીજાના કામમાં દખલ ન દેવી. નવા કામ મળી શકે છે. ઉતાવળ ન કરવી.

તુલા

વ્યવસાયિક કામમાં સફળતા રહે. કાનૂની અડચણ આવે. વાણી પર કાબૂ રાખવો. દાંપત્યજીવન સારું ચાલે. ભાગદોડ રહે. આંખીની પીડાથી સંભાળવું. બેરોજગારી દૂર થાય. પ્રસન્નતા રહે. જોખમ ન ઉઠાવવું.

વૃશ્ચિક

શારીરિક કષ્ટ થાય. લેણદેણમાં સંભાળ રાખવી. વ્યવસાય ઠીક ચાલે. આવકમાં વધારો થાય. કોઈ ઉત્સવમાં ભાગ લેવાનું થાય. મનપસંદ ભોજન મળે. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરી શકે. ઘર-બહાર પ્રસન્નતા રહે.

ધન

વસ્તુ સંભાળીને રાખવી. શારીરિક પીડા થઇ શકે. લેણ-દેણમાં સાવચેતી રાખવી. દુઃખદ સમાચાર મળી શકે. ધીરજ રાખો. કામમાં મન ન લાગે. વિરોધ રહે. ચિંતા રહે.

મકર

જુનો રોગ ઉથલો મારી શકે. બેચેની રહે. કોઈ મોટી મુશ્કેલી આવી શકે. મહેનતનું ફળ મળે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. ધન પ્રાપ્તિ થાય. કોઈ મોટા કામ કરવાનું મન થાય. ખરાબ સમાચાર મળી શકે.

કુંભ

જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. પ્રસન્નતામાં વધારો થાય. બોલવામાં ધ્યાન રાખવું. જોખમના કામ ન કરવા. લેણદેણમાં સાવચેત રહેવું. પરિવારનો સહયોગ મળે. લાભ થાય.

મીન

કોઈ મોટી સમસ્યા નો નિકાલ આવે. પરીક્ષામાં અસફળતા મળે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ રહે. લાભ થાય. લોટરીથી દૂર રહેવું. પાર્ટનરનો સાથ મળે. જોખમ ન લેવું.