Khambhat News/નેધરલેન્ડ વર્ક પરમિટ વિઝાના નામે ₹10.57 લાખની છેતરપિંડીનો આરોપ: આણંદ અને ખંભાત ભાજપ યુવા મોરચાના બે હોદ્દેદારો સહિત ત્રણ સામે ગુનો નોંધાયો