Sasan Gir/ પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

સાસણ ગીર જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. સાસણ ગીર ખાતે……

Top Stories Gujarat
Image 2024 06 13T190044.593 પ્રવાસીઓ નહીં કરી શકે 'સિંહ દર્શન', જાણો શા માટે

Junagadh: સાસણ ગીર જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. સાસણ ગીર ખાતે આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન રહેશે. પ્રવાસીઓ માટે સિંહોના દર્શન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

Sasan Gir, Where Humans And Lions Coexist Peacefully

દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહોને જોવા આવે છે. સાસણ ગીર અને દેવડીયા પાર્કની મુલાકાત લેતાં હોય છે ત્યારે, અહીં સાસણ ગીરમાં 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. દરમિયાન મુલાકાતીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ પણ હોય છે, તેથી વનવિભાગ દ્વારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ