transfer/ અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી

અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના PSI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કુલ 116 PSI ની બદલીઓના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે

Top Stories Gujarat
6666 અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી

અમદાવાદના 116 PSIની બદલી

વહીવટી કારણો સર કરવામાં આવી બદલી

પોલીસ કમિ.સંજય શ્રીવાસ્તવએ કર્યા બદલીના આદેશ

વિધાનસભા 2022ને લઈને કરવામાં આવ્યા સૂચન

આયોગ દિલ્હી દ્વારા કરવામાં આવ્યા સૂચન

અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના PSI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કુલ 116 PSI ની બદલીઓના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં બદલીનો સિલસિલો યથાવત રીતે ચાલું છે. ચૂંટણી પંચે  નિર્દેશ આપ્યા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં અનેક વિભાગમાં બદલીના આદેશો ચાલુ છે. પોલીસ વિભાગમાં સતત બદલીનો દૌર ચાલુ જ છે. અમદાવાદના 116 પોલીસ સબ ઇન્સપેકટરની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવે આ બદલીના આદેશ  આપ્યા છે. આગામી સમયમાં પણ બદલીનના આદેશ આવી શકે છે જેના લીધે સમગ્ર પોલીસ અધિકારીઓમાં એક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

 

 

69 અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી

66 1 અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી

61 અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી

666 અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી