Not Set/ મોરબી : હડવદનો બ્રાહ્મણી 1 ડેમ ચાર વર્ષમાં પહેલીવાર થયો ઓવરફ્લો, નીંચાણવાળા ગામોને કરાયા એલર્ટ

મોરબીમાં હડવદનો બ્રાહ્મણી 1 ડેમ ચાર વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની 4 હજાર 50 ક્યુસેક જેટલી આવક થઇ છે. જેના પગલે બે વર્ષ સુધી સીંચાઇ તેમજ પીવા માટે ચાલે એટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. મોડી રાત્રે ડેમ ઓવરફ્લો થતા મામલતદાર વિ.કે.સોલંકી દ્વારા નીંચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમા […]

Top Stories Gujarat Others
morbi 2 મોરબી : હડવદનો બ્રાહ્મણી 1 ડેમ ચાર વર્ષમાં પહેલીવાર થયો ઓવરફ્લો, નીંચાણવાળા ગામોને કરાયા એલર્ટ

મોરબીમાં હડવદનો બ્રાહ્મણી 1 ડેમ ચાર વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની 4 હજાર 50 ક્યુસેક જેટલી આવક થઇ છે. જેના પગલે બે વર્ષ સુધી સીંચાઇ તેમજ પીવા માટે ચાલે એટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. મોડી રાત્રે ડેમ ઓવરફ્લો થતા મામલતદાર વિ.કે.સોલંકી દ્વારા નીંચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમા ગોલાસણ, સીરોઇ, સુંદરગઢ, સુર્યનગર, મેરુપર, ટીકર સહિતનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં વરસાદ સારો રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અહી આ વર્ષે એટલો વરસાદ પડ્યો છે કે પીવાનાં પાણીની તંગી ના બરાબર રહેશે. રાજ્યનાં મોટા ભાગનાં ડેમ 80 ટકાથી વધુ ભરાઇ ચુક્યા હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે મોરબીની વાત કરીએ તો અહી હડવદનો બ્રાહ્મણી 1 ડેમ ચાર વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થઇ રહ્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, મોડી રાત્રે ડેમ ઓવરફ્લો થવાનુ સામે આવતા મામલતદાર વિ.કે.સોલંકી દ્વારા નીંચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.