Not Set/ સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ-તીન તલાક મામલે બીલ થશે રજૂ

સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઇ ગયો છે.ત્યારે આવતીકાલે સંસદમાં તીન તલાક મામલે બીલ રજૂ થવાનું છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ બીલ રજૂ કરવાના છે. જેમાં ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઇ પણ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તીન તલાક મુદ્દે સંસદમાં બિલ મંજૂર કરવાની મંજૂરી મળી હતી. જો […]

India
2ef59ad140c13cf3f6a6e693ae83f1c1 સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ-તીન તલાક મામલે બીલ થશે રજૂ

સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઇ ગયો છે.ત્યારે આવતીકાલે સંસદમાં તીન તલાક મામલે બીલ રજૂ થવાનું છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ બીલ રજૂ કરવાના છે. જેમાં ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઇ પણ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તીન તલાક મુદ્દે સંસદમાં બિલ મંજૂર કરવાની મંજૂરી મળી હતી. જો કે તીન તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને કાયદો બનાવવા માટે અપીલ કરી હતી.