TRP/ 10 વાગ્યાની આ સિરિયલ જોવાઈ છે સૌથી વધુ, જાણો ટોપ 5 માં કોણે મારી એન્ટ્રી

ટીવી સિરિયલોનું પરિણામ આવી આવ્યું છે, એટલે કે આ અઠવાડિયેનો ટીઆરપી રિપોર્ટ બહાર આવ્યો છે. આ વખતે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપીની સૂચિમાંથી ગાયબ છે.

Entertainment
a 52 10 વાગ્યાની આ સિરિયલ જોવાઈ છે સૌથી વધુ, જાણો ટોપ 5 માં કોણે મારી એન્ટ્રી

ટીવી સિરિયલોનું પરિણામ આવી આવ્યું છે, એટલે કે આ અઠવાડિયેનો ટીઆરપી રિપોર્ટ બહાર આવ્યો છે. આ વખતે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપીની સૂચિમાંથી ગાયબ છે. બીજી તરફ, બિગ બોસ પણ ટોપ 5 લિસ્ટ સ્થાન મેળવી શક્યો નથી. દરેક વખતની જેમ આ વખતે પણ સિરિયલ ‘અનુપમા’ પ્રથમ નંબરે છે. આ વખતે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પણ ટીઆરપીની લીસ્ટમાં એન્ટ્રી મારી છે.

અનુપમા

રૂપાલી ગાંગુલીની સિરિયલ ‘અનુપમા’ ફરી એકવાર ટીઆરપીની લિસ્ટમાં ટોપ પર છે. દર વખતની જેમ આ સિરિયલે પણ મોટા શો પાછળ છોડી માથા પર નંબર વનનો તાજ શણગાર્યો છે.

 anupama'

ઇમલી

સ્ટાર પ્લસની સિરિયલ ‘ઇમલી’ પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ટ્રેકને પ્રેક્ષકો દ્વારા ખૂબ પંસદ કરવામાં આવ્યો છે. તેથી જ આ શો આ અઠવાડિયે પણ બીજા સ્થાને છે.

  imali

ગુમ હૈ કિસી કે પ્યાર મેં

સિરિયલ ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પણ દર્શકોને ખૂબ પસંદ આવી છે. આથી જ સિરિયલે ફરી એકવાર ટીઆરપીની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સીરીયલ ટીઆરપીની યાદીમાં આ ત્રીજા ક્રમે છે.

 gum hai kisi ke serial

કુંડલી ભાગ્ય

સિરિયલ ‘ કુંડલી ભાગ્ય’ માં પ્રીતાની ભાભી લગ્ન કરવા જઇ રહી છે. અને આ ટ્રેકને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આથી જ આ શો ટીઆરપીની યાદીમાં ચોથા ક્રમે છે.

 kundli bhagya

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં મોહસીન ખાન અને શિવાંગી જોશીના અભિનય લોકોના દિલ જીતી રહ્યો છે. નાયરાના અવસાન પછી શિવાંગી જોશી હવે તેની હમશક્લ સીરતની ભૂમિકામાં જોવા મળી રહી છે.

  yeh rishta kya kehlata hai

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો