Accident/ સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

મળતી માહિતી મુજબ, કઠાડા- રોડ પર પસાર થઈ રહેલ ટ્રકના પાછળના વ્હીલમાં સાઈકલ ઘુસી જતા સાઈકલ ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતુ. જ્યારે અન્ય એકને…..

Top Stories Gujarat
Beginners guide to 39 1 સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

@પ્રિયંકાત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકામાં ઢળતી સાંજે પાટડી અને કઠાડા પાસે બે અલગ-અલગ અકસ્માતના (Accident) બનાવ બન્યા હતા, જેમાં એકનું મોત અને એક ઈજાગ્રસ્ત થયો હતો.

WhatsApp Image 2024 02 13 at 12.39.57 PM 1 સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

મળતી માહિતી મુજબ, કઠાડા- રોડ પર પસાર થઈ રહેલ ટ્રકના પાછળના વ્હીલમાં સાઈકલ ઘુસી જતા સાઈકલ ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતુ. જ્યારે અન્ય એકને સામાન્ય ઈજા પહોંચી હતી. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં દસાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

WhatsApp Image 2024 02 13 at 3.04.24 PM સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

બીજી તરફ પાટડીના ખારાઘોડા રોડ પર‌ ચંપાબેનના પાળીયા પાસે પાટડીના યુવાનનું બાઈક અગમ્ય કારણોસર સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે પ્રથમ પાટડી ત્યારબાદ વિરમગામ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો

આ પણ વાંચો:અમદાવાદની એક એવી મહિલા જેને પીડોના દુ:ખને હળવું કરવા અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી

 

 

આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…