Navsari Accident/ નવસારીમાં ઇકો કારે પલ્ટી મારતાં બે મહિલાનાં મોત

નવસારીમાં ઇકો કારે પલ્ટી મારતા બે મહિલાના મોત નીપજ્યા હતા. નવસારીના ચીખલી વાંસદા રોડ પર ઇકો કારે પલ્ટી મારી હતી. ઇકો કારે ડિવાઇડર સાથે પલ્ટી મારી હતી.

Gujarat Surat Breaking News
Beginners guide to 61 1 નવસારીમાં ઇકો કારે પલ્ટી મારતાં બે મહિલાનાં મોત

Navsari News: નવસારીમાં ઇકો કારે પલ્ટી મારતા બે મહિલાના મોત નીપજ્યા હતા. નવસારી(Navsari) ના ચીખલી વાંસદા રોડ પર ઇકો કારે પલ્ટી મારી હતી. ઇકો કારે ડિવાઇડર સાથે પલ્ટી મારી હતી. કારે પલ્ટી મારતે કારમાં સવાર બે મહિલાના મોત થયા હતા. આ અકસ્માતમાં ઇકો કારના સંચાલકને ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ઘસેડાયો હતો. મૃતક મહિલા વલસાડના હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

આ પણ વાંચો: સુરતમાં કરંટ લાગવાથી યુવકનું મોત

આ પણ વાંચો: મહિસાગરના બાલાસિનોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો