Mahisagar/ મહિસાગરના બાલાસિનોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો

બે ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળતા કરાઈ કાર્યવાહી

Gujarat Top Stories
Beginners guide to 2024 05 24T212128.991 મહિસાગરના બાલાસિનોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો

Mahisagar News : મહિસાગરની બાલાસિનોર જીઆઈડીસીમાં ખાણ અને ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. આ જીઆડીસીમાં કેટલીક ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર હોવાની માહિતી મળતા ખાણ અને ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી.

જેમાં અહીંની બે ફેક્ટરીમાંથી રોયલ્ટી વગરના પથ્થર મળી આવ્યા હતા. જેને કારણે આ બન્ને ફેક્ટરી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ ફટકારાવામાં આવ્યો હતો. જ્યારે સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકારવામાં આવ્યો હતો.છેલ્લા એક મહિનામાં રોયલ્ટીની આવકમાં 3 કરોડનો વધારો થયો હતો.અધિકારી બદલાતા મહિને 3 કરોડ આવક વધી હોવાનું કહેવાય છે.  આમ ભૂમાફિયા અને અધિકારીઓની મિલિભગતને કારણે કરોડોનું નુકશાન થયું હતું.

ઉપરાંત સરકારને વર્ષે 36 કરોડની નુકસાની થઈ હોવાની લોકોમા ચર્ચા જાગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ