imprisonment/ વડોદરામાં કિશોરીની છેડતી કરનારા વિધર્મી યુવકને બે વર્ષની સજા

આરોપીએ કિશોરીને મોબાઈલ અને ચિટ્ઠી આપવા કર્યો હતો પ્રયાસ

Gujarat Vadodara

 

Gujarat News : વડોદરામાં એક વિધર્મી યુવકને કિશોરીની છેડતી કરવાનું ભારે પડ્યું હતું. છેડતી કરનારા આ યુવકને કોર્ટે 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ બનાવ 2020ના વર્ષમાં બન્યો હતો. જેમાં એક વિધર્મી યુવકે કિશોરીની છેડતી કરી હતી.

જેમાં આરોપીએ આ કિશોરીને મોબાઈલ તથા ચિઠ્ઠી આવી લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને આધારે કિશોરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ બનાવ સંદર્ભે કોર્ટમાં વિધર્મી યુવક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપી અલ્તાફ પઠાણને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત