Not Set/ ઉમરેઠ/ જ્વેલર્સનું અપહરણ કરી અવાવરું જગ્યાએ ગોંધી ઢોરમાર માર્યો

આંણદ જિલ્લાના ઉમરેઠ ગામના જ્વેલર્સ માલિક હેતલ પટેલના અપહરણ બાદ છુટકારો મળ્યો હતો. જ્વેલર્સના માલિક હેતલ પટેલને ઉમરેઠના દામો દરિયાવડ પાસે લઈને ગયા હતા. ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ તેમની રહેલા 20,000 રૂ. લુટી તેમજ બળજબરીથી ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતુ. અજાણ્યા શખ્સોએ જ્વેલર્સ માલિક હેતલ પટેલને અવાવરું જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યો હતો. અપહરણકારો […]

Gujarat Others

આંણદ જિલ્લાના ઉમરેઠ ગામના જ્વેલર્સ માલિક હેતલ પટેલના અપહરણ બાદ છુટકારો મળ્યો હતો. જ્વેલર્સના માલિક હેતલ પટેલને ઉમરેઠના દામો દરિયાવડ પાસે લઈને ગયા હતા. ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ તેમની રહેલા 20,000 રૂ. લુટી તેમજ બળજબરીથી ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતુ.

અજાણ્યા શખ્સોએ જ્વેલર્સ માલિક હેતલ પટેલને અવાવરું જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યો હતો. અપહરણકારો થી બચી રાત્રિના હેતલ પટેલ ઉમરેઠ પોલીસ મથકે પહોચ્યાં હતા. તો પોલીસે અજાણ્યા ત્રણ ઇસમો સામે અપહરણ નો ગુનો નોંધ્યો હતો. પોલીસને જાણ થતા તાત્કાલિક અવારુ જગ્યાનું નિરીક્ષણ કરી વઘુ તપાસ હાથ ઘરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.