Election/ ચુંટણી પર્વની અનોખી ઉજવણી, પારંપરિક પહેરવેશમાં કર્યુ મતદાન

ચુંટણી પર્વની અનોખી ઉજવણી, પારંપરિક પહેરવેશમાં કર્યુ મતદાન

Gujarat
Untitled 56 ચુંટણી પર્વની અનોખી ઉજવણી, પારંપરિક પહેરવેશમાં કર્યુ મતદાન

ચૂંટણી એ લોકશાહી નો પર્વ છે. પરંતુ આજે આ પર્વની ઉજવણી ભૂલી રહી છે. લોકો મતદાન પ્રત્યે નિરુત્સાહ જણાઈ રહ્યા છે. ઠેર ઠેર મતદાનની ટકાવારી ઘટી રહી છે. ત્યરે જુનવાણી પેઢી હજુ પણ મતદાન પ્રત્યે સજાગ  છે. અને લાકડીના ટેકે પણ પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સાવરથી જ નીકળતા જોવા મળે છે.

Untitled 57 ચુંટણી પર્વની અનોખી ઉજવણી, પારંપરિક પહેરવેશમાં કર્યુ મતદાન

લોકશાહીમાં ચૂંટણી ખરેખર એક ઉત્સવ છે. પર્વ છે ની સાબિતી જામનગરની મહિલાઓ એ આપી છે. ધર્મિક કે સામાજિક મેળવળામાં કે તહેવારમાં જેમ મહિલાઓ તૈયાર થઇ નીકળે છે. બસ તેમ જ  નહિ મહિલાઓ તૈયાર થઇ  મતદાન કરવા માટે નીકળી હતી. જામનગરમાં ધુંવાવ ગામે મહિલાઓનું અનોખુ મતદાન કર્યું છે. મહિલાઓએ પારંપરિક પહેરવેશમાં નીકળી મતદાન કર્યું  છે.  અને પુરા હર્ષ અને  ઉલ્લાસ સાથે આ ચૂંટણી પર્વની ઉજવણી કરી છે.