Election/ કોંગ્રેસની ભાજપ પહેલા અનોખી પહેલ, “હેલ્લો” અભિયાનથી કર્યા શ્રીગણેશ

પાછલા લાંબા સમય બાદ કોંગ્રેસ એકશન મોડમાં અને વળી ભાજપમાંથી જ શીખીને ભાજપની આગળ જોવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસે જાણે નકલ ને અકલ ન હોય તે કહેવત પ્રમાણે જોરદાર

Gujarat Others
congress કોંગ્રેસની ભાજપ પહેલા અનોખી પહેલ, "હેલ્લો" અભિયાનથી કર્યા શ્રીગણેશ

પાછલા લાંબા સમય બાદ કોંગ્રેસ એકશન મોડમાં અને વળી ભાજપમાંથી જ શીખીને ભાજપની આગળ જોવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસે જાણે નકલ ને અકલ ન હોય તે કહેવત પ્રમાણે જોરદાર ધારદાર પ્રચાર જૂંબેશમાં ઝુકાવ્યા સાથે જ ભાજપની પ્રચારની નકલ નહી પણ ભાજપની પ્રચાર અગ્રતામાંથી શીખ લઇ આ વખતે ભાજપ પહેલા જ પ્રચાર અભિયાન શરુ કરી દીધુ હોવાનું જોવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…