Sabarkantha News/ પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદ

કમોસમી વરસાદ(Unseasonal Rain)ના કારણે ખેડૂતો અને ઈંટ બનાવતા વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છે

Gujarat
હિંમતનગર–પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદે (Unseasonal Rain)માહોલ બદલ્યો છે

Sabarkantha News :  હિંમતનગર–પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદે (Unseasonal Rain)માહોલ બદલ્યો છે. ભારે પવન સાથે પડેલા આ અચાનક વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં અસર પેદા કરી છે.

જોરદાર પવન સાથે વરસાદ વરસતા લોકોમાં ચિંતા ફેલાઈ

મજરા અને આસપાસના ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને મજરા–ચંદ્રાલા હાઈવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પવન અને વરસાદને કારણે દૃશ્યતા ઘટી ગઈ છે.

આ કમોસમી વરસાદ(Unseasonal Rain)ના કારણે ખેડૂતો અને ઈંટ બનાવતા વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે પાક અને તૈયાર માલને નુકસાન થવાની ભીતિ વધી રહી છે.


આ પણ વાંચો : દિલ્હી- NCR માં ફરી હવામાનમાં પલટો, મંગળવારે તેજ પવન સાથે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

આ પણ વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગરમીમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે

આ પણ વાંચો : ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ! ફરી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ