Not Set/ ઉર્વશી રૌતેલાને બ્લોક કરી હતી રિષભ પંતે, હવે કોણ છે તેના દિલની રાણી

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આજકાલ તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તાજેતરમાં જ આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સએ આ સિઝન માટે ઋષભ પંતને તેમનો કેપ્ટન બનાવ્યો છે. ક્રિકેટ સિવાય જ્યારે ઋષભ

Trending Sports
pant lg ઉર્વશી રૌતેલાને બ્લોક કરી હતી રિષભ પંતે, હવે કોણ છે તેના દિલની રાણી

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આજકાલ તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તાજેતરમાં જ આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સએ આ સિઝન માટે ઋષભ પંતને તેમનો કેપ્ટન બનાવ્યો છે. ક્રિકેટ સિવાય જ્યારે ઋષભ પંતના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે સંકળાયેલું છે.

Cricketer Rishabh Pant And Actress Urvashi Rautela Once Again In The  Headlines | क्रिकेटर ऋषभ पंत और एक्ट्रेस उर्वशी रौतेला एक बार फिर चर्चाओं  में, जानें क्या है मामला

પંત અને ઉર્વશી  ડેટ પર જતા જોવા મળ્યાં હતાં

વર્ષ 2019 માં, ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા જુહુની એસ્ટેલા હોટેલમાં મોડી રાતની  ડેટ પર જતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના સંબંધના સમાચાર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયા હતા. પરંતુ તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે ઉર્વશી અને ઋષભ પંતના રસ્તાઓ અલગ થઈ ગયા હતા અને પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી.

Instagram will load in the frontend.

 

પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી

ખરેખર, તે સમયે શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. તે જ સમયે, તે મેદાનમાં પણ ખરાબ ફોર્મમાં હતો. તેને કોની ચિંતા હતી. એવી અટકળો ચાલી રહી હતી કે આ ટેન્શનને કારણે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી.  ઋષભ પંત હાલમાં ઇશા નેગી સાથે રિલેશનશિપમાં છે. ઇશા દહેરાદૂનની છે અને તે એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. ઈશા નેગી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.

Rishabh Pant Posts Photo With Girlfriend Isha Negi and videos - YouTube

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…